________________
થઈ તેવીજ સ્થિતિ તે રાત્રિદ્વારિકાની પણ થઇ. અહીં આ પ્રમાણે કાલિદારિકાના અધેા સંબંધ આના વિષે સમજી લેવેા જોઇએ અને તે સબધ હ મહાવિદેહમાં ઉત્પન્ન થઈને તે બધા દુ:ખાના અંત કરશે '' અહીં સુધી સમજવા જોઈએ. આ પ્રમાણે હૈ જખુ ! પ્રથમ વર્ગના ખીજા અધ્યયનના આ ઉપસ’હાર છે. સૂ. ૫ પ્રથમ વર્ગોનું ખીજું અધ્યયન સમાપ્ત
66
,,
રજની દારિકા કે ચરિત્રકા નિરૂપણ
ત્રીજું અધ્યયન પ્રારંભઃ
<
નળ મને ! સડ્યાચળÇકલેવો'
ટીકા ~( જ્ઞફળ મળે ! સચાયત જીલેો) હવે જમ્મૂ સ્વામી ફરી પૂછે છે કે હે ભદન્ત ! જે શ્રમણ ભગવાન મહાવીરે ખીજા અધ્યયનને આ પૂર્વોક્ત રૂપે અથ નિરૂપિત કર્યાં છે તે ત્રીજા અધ્યયનને તેમણે શે અથ પ્રતિપાદિત કર્યાં છે ? આ પ્રમાણે આ ત્રીજા અધ્યયનને જમ્મૂ સ્વામીના આ પ્રશ્ન વગેરે રૂપ વાકય પ્રબંધ ઉત્સેપક છે-પ્રારંભ છે. આ પ્રશ્નના ઉત્તર શ્રી સુધર્માંસ્વામી આ પ્રમાણે આપે છે કે:
-
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
ચારિ
-
( एवं खलु जंबू ! रायगिहे जयरे गुणसिलए चेइए एवं जहेब राई तहेव रयणी विवरं आमलकप्पा नयरी, रयणी - गाहावई रयणीसिरी भारिया रयणी दारिया से तहेव जाव अंतं काहि ३ )
હે જબૂ! સાંભળે, તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણુશિલક નામે ઉદ્યાન હતું. જેમ રાત્રિ પ્રભુનું આગમન સાંભળીને ગુરુશિલક ઉદ્યાનમાં ગઈ હતી તેમજ રજની પણ ત્યાં ગઈ. તેણે પ્રભુના મુખથી ધના ઉપદેશ સાંભળ્યેા. સાંભળીને તે સ`સાર, શરીર અને ભાગેથી વિરકત થઈ ગઈ. તેણે પેાતાને દીક્ષા ગ્ર ુણુ કરવાના ભાવ પ્રભુની સામે પ્રકટ કર્યાં. પ્રભુએ · યથાસુખમ્ ’ દેવાનુપ્રિયે ! કહીને તેના ભાવની સરાહના કરી અને શુભ કાર્યમાં વિલંબ કરો નહિ એવી પેાતાની અનુમતી દર્શાવી. ત્યારે તે પેાતાને ઘેર આવી અને માતાપિતાની સામે દીક્ષા ગ્રહણ કરવાના વિચાર પ્રકટ કર્યા-વગેરે બધી વિગત કાલી દ્વારિકાની જેમજ રજનિની સાથે પણ સમજી લેવી જોઇએ. જ્યારે રજનીદેવી પ્રભુને વદતા કરવા માટે ગુણશિલક ઉદ્યાનમાં આવી અને ત્યાં તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું, ત્યારબાદ
C
૩૪૪