________________
પાલખીમાં બેસાડીને મિત્ર, જ્ઞાતિ, રવજન સંબંધી પરિજનોને સાથે લઈને તે પિતાની સમસ્ત વિભૂતિ મુજબ ગાજાવાજાની સાથે નેતલિપુર નગરની વચ્ચે વચ્ચે થઈને જ્યાં તે સુવ્રતા આર્થિકા ઉપાશ્રય હતું ત્યાં પહોંચે. (पोट्टिला सीयाओ पचोरूहइ, तेतलिपुत्ते पोटिलं पुरओ कटु जेणेव सुब्धया अन्जाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता, वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता एवं बयासी एवं खलु देवाणुप्पिया! मम पोट्टिला भारिया इट्टा ५ एसणं संसारभउविग्गा जाब पब्वइत्तए पडिच्छंतु णं देवाणुप्पिया ! सिस्सिणीभिक्खं अहासुहंमा पडिबंध करेहि) પિટ્રિલ પાલખીમાંથી નીચે ઉતરી પડી, તેતલિપુત્ર અમાત્ય પિટિલાને આગળ રાખીને જ્યાં સુવતા આર્થિક હતી ત્યાં ગયે. ત્યાં જઈને તેણે તેમને વંદના તેમજ નમસ્કાર કર્યો, વંદના અને નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! આ પોદિલા નામે મારી પત્ની છે. મને એ ઈષ્ટ કાંત, પ્રિય, મને અને મનેમ છે. એણે તમારી પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે તેનો પ્રભાવથી એ સંસારભયથી વ્યાકુળ થઈને જન્મ-મરણથી ભીત અને ત્રસ્ત થઈને તમારી પાસેથી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. એટલા માટે હે દેવાનુપ્રિયે! મારા વડે અપાતી આ શિષ્યા રૂપી ભિક્ષાને સ્વીકાર કરે. ત્યારે
જવાબમાં સુત્રતા આયિકાએ તેને કહ્યું કે “ યાસુ મા પ્રતિબંધ હw” (तएणं सा पोहिला मुव्वयाहिं अज्जाहिं एवं वुत्ता समाणा हतुवा उत्तरपुरथिमं दिसी भागं अवक्कमइ, अबक्कमित्ता सयमेव आभरण-मल्लालंकार ओमुयइ, ओमुइत्ता सयमेव, पंचमुट्टियं लोयं करेइ, करित्ता जेणेव सुब्धयाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता बंदइ नमसइ, बंदित्ता. गर्मसित्ता एवं वयासोअलितेणे भंते ! लोए एवं जहा देवाणंदा जाव एक्कारसभंगाई अहिज्जइ, बहूणि
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
લ