________________
સવાળા થઈ ગયા અને અય્યપન્ન બની ગયા એટલે કે તેઓ એકદમ આસક્ત થઈ ગયા છે ત્યાંથી બહાર ઉગ્ર વિહાર કરવા માટે પણ તેઓ તૈયાર થયા નહિ. એથી તેમણે પુંડરીક રાજાને વિહાર કરવાની બાબતમાં કંઈજ પૂછ્યું નહિ પણ (તત્થવ ગોરને રાખ) ત્યાં જ રહેતાં રહેતાં તેઓ શિથિલ સાધુ સમાચારી થઈ ગયા એટલે કે સાધુઓના આચારમાં તેઓ શિથિલ થઈ ગયા
(तएणं से पोंडरीए इमीसे कहाए लद्धढे समाणे ण्हाए अंतेउरपरियालसंपरिघुडे राया जेणेव कंडरीए अणगारे तेणेव उवागच्छइ, उयागच्छित्ता कंडरीयं अणगारं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी-धन्नेसि णं तुमं देवशुप्पिया ! कयत्थे कयपुन्ने कयलक्षणे सुलद्धेणं देवाणुप्पिया ! तय माणुस्सए जम्म जीवियफले जेणं तुमं रज्जं च जाय अंतेउरं चावि छड्डइत्ता विगोवइत्ता जाय पच्चइए ) - જ્યારે પુંડરીક રાજાને કંડરીક અનગારના અવસાન થઈ જવાના સમા. ચાર મળ્યા ત્યારે તેઓ સ્નાન કરીને પિતાના રણવાસના પરિવારને સાથે લઈને જ્યાં કંડરીક અનગાર હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે કંડરીક અનગારને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તેઓ તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે દેવાનપ્રિય ! તમે ધન્ય છે, કૃતાર્થ છે, કૃત–લક્ષણ છે. હે દેવાનુપ્રિય ! મનુષ્ય ભવના જન્મ અને જીવનના ફળને સારી પેઠે મેળવી લીધું છે. કેમકે તમે ખરેખર રાજ્ય યાવત્ રણવાસને ત્યજીને તેને તિરસ્કૃત કરીને પ્રવજિત થઈ ગયા છે.
( अहणं अहणणे अकयपुन्ने रज्जे जाय अंतेउरे य माणुस्सएसु य कामभोगेसु मुच्छिए जाव अम्झोक्वन्ने नो संचाएमि जाय पव्यइत्तए ! तं धन्नेसिणं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૧૦