________________
ચિલાત નામે ચાર છુ. હમણાં જ હું પાંચસે ચારાની સાથે અહીં સિંહગુહા નામની ચારપલ્લીથી આવ્યેા છે. ધન્ય સાવિાહના ઘરને લૂટવાની મારી ઇચ્છા છે. ( 7) માટે
( जोणं णवियाए, माउयाए, दुद्धं पाउकामे सेणं णिग्गच्छउ ति कट्टु जेणेव धस्स सत्यवाहस गिहे तेणेव उवागच्छर, उवागच्छित्ता घण्णस्स हिं विहाडे, तरणं से घण्णे चिलाएणं चोरसेणावरणा पंचहि चोरसएहिं सद्धिं हिं घाइज्ज माणं पास, पासिता भीए तत्थे४ पंचहिं पुत्तेर्हि सद्धिं एगंतं अवक्कम । तरण से चिलाए चोरसेणावई घण्णस्स सत्यवाहस्स गिहं घाएर, घाइता सुबहु धणकणग जात्र साबएज्जं सुंसमं च दारियं गेण्हइ, गेव्हित्ता रायगिहाओ पडि. णिक्खम, पडिक्खमित्ता जेणेव सीह गुहा तेणेव पहारेत्थ गमणाए )
જે નવી માતાનું દૂધ પીવા ઈચ્છે છે એટલે કે મારા હાથથી મૃત્યુ પામીને ફરી ખીજા ભવમાં થનારી માતાનું દૂધ પીવા જે ઇચ્છતા હોય તે મારી સામે આવે આ પ્રમાણે કહીને તે જ્યાં ધન્ય સાવાહનું ઘર હતું ત્યાં ગયેા. ત્યાં જઇને તેણે ધન્ય સાવાહના ઘરને ઉઘાડયું જ્યારે ધન્ય સાવાડે પાંચસે ચારાની સાથે ચાર સેનાપતિ ચિલાત વડે પોતાના ઘરને લુંટાતું જોયું ત્યારે જોઇને તે ભયભીત થઇ ગયા. અને ત્રસ્ત તેમજ ત્રાસિત ( વિશેષ ત્રાસ ) પ્રાપ્ત કરીને છેવટે ઉદ્વિગ્ન થઇ ગયા. આ અમારૂં સર્વસ્વ હેરણ કરી રહ્યો છે અને હું એનું કઈ જ ખગાડી શકતે નથી. આ જાતના વિચાર કરીને તે ચિંતાકુળ થઈ ગયા અને ચિંતાકુળ થઈને તે પેાતાના પાંચે પુત્રાની સાથે ત્યાંથી નિર્ભીય સ્થાનમાં જતા રહ્યો ચાર સેનાપતિ ચિલાતે ધન્ય સાવાહના ઘરને ખૂબ ઇચ્છા મુજખ લૂંટયું અને લૂંટીને તેમાંથી ઘણું ધન, કનક, મ,િ માતી વગેરે દ્રવ્યા તેમજ સંસમા દારિકાને લઈ લીધી. લઈને તે રાજગૃહ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૯૦