________________
પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચારે જાતના આહાર બનાવડાવીને તે પાંચા ચારાને આમત્રિત કર્યાં. જ્યારે તે બધા આવી ગયા ત્યારે તે ચિલાત ચારે સ્નાન કર્યુ... અને ત્યારપછી તેણે કાગડા વગેરે પક્ષીઓને અન્ન વગેરેના ભાગ અર્પીને અલિકમ વગેરે કર્યું. ત્યારબાદ તેણે ભેાજન મંડપમાં બેસીને તે પાંચસેા ચારાની સાથે તે પુષ્કળ પ્રમાણમાં બનાવડાવેલા, અશન, પાન, ખાદિમ અને સ્વામિ રૂપ ચારે પ્રકારના આડારને તેમજ સુરા યાવત્ પ્રસન્ન મશિને ખૂબ ધરાઇ ધરાઈને ખાધા-પીધાં, જ્યારે તે બધા સારી રીતે જમીને પરમશુચીભૂત થઇને આનંદપૂર્ણાંક એક સ્થાન ઉપર આવીને એકઠા થયા-બેસી ગયા, ત્યારે તે ચિલાત ચાર સેના પતિએ તેમને ધૂપથી, પુષ્પાથી, ચંદન વગેરેથી, માળાએથી અને આભર @ાથી સત્કાર કર્યાં અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું કે
( एवं खलु देवाणुपिया ! रायगिहे णयरे घण्णे णामं सत्थवाहे अडूढे ० तणं धूया महाए अत्तया पंचण्हं पुत्ताणं अणुमग्गजाइया सुसमा णामं दारिया यावि होत्या अहीण जाव सुरूवात गच्छामो ण देवाणुपिया ! धस सत्थवारस हिं विलुयामो, तुब्भं विउले धणकणग जाव सिलप्पवाले, ममं सुसमा दारिया ! तरणं ते पंच चोरसया चिलायस्स चोरसेणावइरस एयमहं पडि सुणेति । तएण से चिलाए चोरसेणवई तेहिं पंचहि चारसहिं' सद्धि' अल्ल चम्मं दुरूहइ, दुरूहित्ता पुव्वावरण्हकालसमयंसि पंचहि चोरसहि सद्धि' )
હૈ દેવાનુપ્રિયે ! સાંભળેા, તમને મારે એક વાત કહેવી છે તે આ પ્રમાણે છે કે રાજગૃહ નગરમાં ધન્ય નામે એક ધનિક અને સ જનમાન્ય સાથવાહ રહે છે. તેને એક પુત્રી છે, તેનું નામ સુંસમા છે. ધન્યની પત્ની ભદ્રાભાર્યાના ગર્ભથી તે પુત્રી પાંચે ભાઇએ માદ જન્મ પામી છે. તે અહીન પાંચ ઇન્દ્રિયાથી યુક્ત શરીરવાળી છે તેમજ ખૂબ જ સુકુમાર અને સુંદર છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૮૭