________________
( तएण से विजए चोरसेणावई अन्नया कयाई कालधम्मुणा संजुत्ते यावि होत्था, तरण ताई पंच चोरसयाई विजयस्स चोरसेणावइस्स महया २ इड्ढी सक्कारस मुदएणं णीहरणं करेंति करित्ता बहूई लोइयाइं मय किच्चाई करे ति, करित्ता जाब विगयसोया जाया यावि होत्था । तरण ताइपच चोर सयाइ अन्न मन्नं सदावे ति, सहावित्ता एवं वयासी)
ત્યારપછી તે ચોર સેનાપતિ વિજય કે એક દિવસે મૃત્યુ પામ્યું. ત્યારે તે પાંચસે ચોરોએ ચોર સેનાપતિ વિજય તસ્કરની ભારે ઠાઠથી સ્મશાનયાત્રા કાઢી. ત્યાર પછી તેમણે તેના મૃત્યુ સંબંધી લૌકિક કૃત્ય કર્યા. લૌકિક કૃત્ય પૂરા કર્યા બાદ ધીમે ધીમે જ્યારે બધા શેક રહિત થયા ત્યારે તે પાંચસો શેરોએ પરસ્પર એકબીજાને બેલાવ્યા અને એક સ્થાને એકત્ર થઈને તેમણે આ પ્રમાણે વિચાર કર્યો કે–
( एवं खलु अम्ह देवाणुप्पिया ! विजए चोरसेणावई कालधम्मुणा संजुत्ते, अयं च चिलाए तकरे विजएणं चोरसेणावइणा बहूई ओ चोविज्जाओ य जाव सिक्खाविए, त सेयं खलु अम्ह देवाणुप्पिया ! चिलायं तकर सीह गुहाए चोरपल्लीए चोरसेणावइत्ताए अभिसिंचित्तए तिकटु अन्नमन्नस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता, चिलायतीसे सीहगुहाए चोरसेणावइत्ताए अभिसिंचति )
હે દેવાનુપ્રિયા જુઓ, અમારા નાયક ચોર સેનાપતિ વિજય તો હવે મરણ પામ્યા છે. તેમણે આ ચિલાત ચોરને ઘણી ચોર વિદ્યાઓ વગેરે બધું શીખવ્યું જ છે. એટલા માટે હવે અમને એ જ યોગ્ય લાગે છે કે અમે લેકે ચિલાત ચોરને આ સિંહગુહા નામની ચોરપલ્લીને ચોર સેનાપતિ બનાવી લઈએ. એટલે કે ચોર સેનાપતિના સ્થાને આ ચિલાત ચોરની નીમ. શુંક કરી લઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેમણે એક બીજાના વિચાર રૂપ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૮૫