________________
સુંસમા દારિકા કે ચારિત્રકા વર્ણન
અઢારમા અધ્યયનના પ્રારંભ સુંસમાદારિકાનું વર્ણન
સત્તરમું અધ્યયન પુરૂં થયું છે. હવે અઢારમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનના પહેલા અધ્યયનની સાથે આ જાતના સબંધ છે કે પહેલા અધ્યયનમાં ઈન્દ્રિય વશવર્તી તેમજ વશીકૃત ઈન્દ્રિયાવાળા જીવાને અની પ્રાપ્તિ થાય છે, તે વિષે કહેવામાં આવ્યું છે. સૂત્રકાર હવે આ અયનમાં આ વાતનું સ્પષ્ટીકરણ કરશે કે જે જીવા લેાભકષાયથી તેમજ લેાભકષાયથી રહિત હૈાય છે. તેએ અન અને અથ પ્રાપ્તિને લાયક ઠરે છે. આ ધ્યથનનું પહેલું સૂત્ર આ છે—નર્ળ મતે સમળેળ' મહાવીરેળ' સ્થાર્િ— ટીકા”—જ વ્યૂ સ્વામી શ્રી સુધર્માં સ્વામીને પૂછે છે કે— ( जइणं भंते ! समणेणं जाव संपत्ते सत्तरसमस्स नायज्झयणस्स अयमट्ठे पण्णत्ते अट्ठार समस्त णं भंते णायज्झयणस्स समणेणं जाव संपत्ते के अट्ठे पण्णत्ते १) હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે કે-જેએ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચુકયા છે-સત્તરમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપે અથ નિરૂપિત કર્યો છે તે તે જ સિદ્ધગતિ નામના સ્થાનને મેળવી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે ૧૮ મા જ્ઞાતાધ્યયનના શો અથ પ્રરૂપિત કર્યાં છે ?
(વં વધુ નવૂ !) આ પ્રમાણે જમ્મૂ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ત્યારખાઇ શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હૈ જબૂ! સાંભળેા, તમારા પ્રશ્નના જવાબ આ પ્રમાણે છે—
( तेणं काळेणं तेणं समरणं रायगिदे णामं णयरे होत्या ! वण्णओ० तस्थणं धणे णामं सत्थवाहे - भद्दा भारिया - तस्स णं धण्णस्स सत्यवाहरस पुत्ता भद्दाए
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૭૪