________________
લીસી શિલાઓને, હઇસ ગોને-રેશમી વસ્રોને તેમજ બીજી પણ ઘણી સ્પશેન્દ્રિયને સુખ પમાડે તેવી ઘણી વસ્તુઓને તે લેાકેાએ ગાડી અને ગાડાઓમાં ભરી.
( भरिता सगडीसागडं जोएंति, जोइता जेणेव गंभीरए पोयट्टाणे तेणेव उवागच्छंति, उवागच्छिता सगडीसागडं मोएंति मोहत्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता तेर्सि उक्किट्ठाणं सद्दफरिसरसरूपगंधाणं कटुस्स य तणस्स य पाणियस् य तंदुलाण य समियरस य गोरसस्स य जाव अन्नेसिं च बहूणं पोयवहण पाउग्गाणं पोयवहणं भरेंति )
ભરીને તે લેાકેાએ ગાડી અને ગાડાંઓને જોતર્યા. જોતરીને તેએ ત્યાંથી જ્યાં ગભીર નામે પાતસ્થાન ( અંદર ) હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તે લેાકેએ ગાડી અને ગાડાંઓને છેડી મૂકયા. અને ત્યારપછી નૌકાઓને સુસજ્જિત કરી. સુસજ્જિત કર્યાં બાદ તેમણે તે ઉત્તમ શબ્દ, સ્પ, રસ, રૂપ અને ગધાને, કાષ્ઠને, ઘાસને, પાણીવાળા દ્રવ્યને, તંદુલા ( ચેાખા ) ને, ઘઉંના લેટને, ગેરસ ઘી વગેરેને યાવત્ ખીજા પણ ઘણા વહાણુ યાત્રામાં કામ લાગે તેવાં દ્રવ્યાને તે નૌકામાં ભર્યાં.
( भरिता दक्खिणाणुकूले गं बाएणं जेणेव कालियदीवे तेणेव उवागच्छ, उवाणच्छित्ता पोयवहणं लंबेति, लंबित्ता ताई उक्किट्ठाई सहफरिसरसरूपगंधाई
यहि कालियदी उत्तारेति । जहिं २ च णं ते आसा आसायंति वा संयंति वा चिद्वंति वा तुयहंति वा तर्हि २ च णं ते कोडुबियपुरिसा ताभो वीणाओ य जाव वित्तविणाओ य अन्नाणि य बहूणि सोइंदिय पाउग्गाणि दव्वाणि समुदीरेमाणा चिट्ठति )
ભરીને તેએ બધા જ્યારે પાછળથી વહેતા અનુકૂળ પવન વહેવા લાગ્યા ત્યારે ત્યાંથી રવાના થઈને જ્યાં કાલિક દ્વીપ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તે લેાકેાએ લંગર નાખ્યું. લંગર નાખીને વહાણમાંથી શબ્દના સાધન રૂપ વીણા વગેરેને, કમળ સ્પન સાધનભૂત રૂથી ભરેલા રજાઈ વગેરે વસ્રોને, રસના ( જીભ ) ઇન્દ્રિયને ગમતા ખાંડ વગેરે પદાર્થોને, નેત્ર ઇન્દ્રિયને આનંદ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૬૩