________________
વનમાં નાસી ગયા. હે દેવાનુપ્રિય ! અમેાએ કાલિક દ્વીપમાં તે અશ્વ રૂપી અદ્ભુત વસ્તુને જોઈ છે,
(तरणं से कणगऊ राया तेर्सि संजत्तिगाणं अंतिए एयम सोच्चा ते संत एवं वयासी - गच्छहणं तुभे देवाणुप्पिया ! मम कोटुंबियपुरिसेहिं सद्धिं कालियदीवाओ ते आसे आणेह, तरणं ते संजत्ता णावा वाणियगा कणगके रायं एवं क्यासी एवं सामी त्ति कहु आणाए पडिसुर्णेति, तरणं कणगके ऊ राया को बियपुरिसे सदावेह, सद्दावित्ता एवं क्यासी - गच्छहणं तुन्भे देवाणुपिया ! संजत्तिएहि सद्धि कालियदीवाओ मम आसे आणेह ते वि पडिसुर्णेति ) ત્યારબાદ કનકકેતુ રાજાએ તે સાંયાત્રિક પાતવણિકજનાના મુખથી આ વાતને સાંભળીને તે સાંયાત્રિકેાને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેાકેા મારા કૌટુબિક પુરુષોની સાથે કાલિકા દ્વીપમાં જાએ અને ત્યાંથી તે અશ્વોને લાવે. આ પ્રમાણે કનકકેતુની આજ્ઞા સાંભળીને તે પાતવિણકને એ તેમને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી! તમારી આજ્ઞા અમારા માટે પ્રમાણ સ્વરૂપ છે. આમ કહીને તેમણે કનકકેતુ રાજની આજ્ઞા સ્વીકારી લીધી. ત્યાર બાદ કનકકેતુ રાજાએ પાતાના કૌટુબિક પુરુષને બેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે સાંયાત્રિક પાતણિકજનાની સાથે જાએ અનેકાલિક દ્વીપમાંથી મારા માટે ઘેાડાને લાવે, રાજાની આ આજ્ઞાને તે લેાકેાએ પણ સ્વીકારી લીધી.
( तरणं ते कोटुंबियपुरिसा सगडीसागडं सज्जैति, सज्जित्ता तत्थणं बहूणं वीणाण य वल्लकीण य भामरीणय कच्छमीणय भंभाण य छन्भामरीण य वित्तवीणाण य अन्नेसिं च बहूणं सोइंदियपउग्गाणं दव्वाणं सगडी सागडं भरेंति, भरिता बहूणं कण्हाणं य जाब संघाइमाण य अन्नेसिं च बहूणं चक्खिदिपाउरगाणं दव्वाणं सगडीसागडं भरेंति )
ત્યારપછી તે કૌટુંબિક પુરુષાએ ગાડી અને ગાડાંઓને જોતર્યા. જોતરીને તેમાં તેમણે ઘણી વીણાઓ, વલ્લકીએ ભ્રામરીએ, કાચખાના આકાર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૬૧