________________
કાલિક દ્વીપમેં રહે આકીર્વાશ્વ કા વર્ણન
तएणं से कणगकेऊ राया इत्यादिટીકાઈ–(તા) ત્યારપછી (સે રાયા) તે કનકકેતુ રાજાએ (तेसिं संजत्ता णावा वाणियगाणं तं महत्थं जाव पडिच्छइ, पडिच्छित्ताते संजाता णावा चाणियगा एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया ! गामागर जाव आहिंडह लवणसमुदं च अभिक्खणं २ पोयवहणेणं ओगाहह तं अस्थि आई केई भे कहिचि अच्छेरए दिद्वपुब्वे ? )
તે સાંયાત્રિક પિતવણિકજનેની તે મહાર્થ સાધક ભેટને સ્વીકારી લીધી. અને સ્વીકારીને તે સાંયાત્રિક પિતવણિકજનને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુ પ્રિયો ! તમે લેકે ઘણાં ગામ, આકર, નગર વગેરે રથમાં આવજા કરતા રહો છો અને વહાણ વડે લવણ સમુદ્રની વારંવાર યાત્રા કરતા રહે છે તે અમને કહે કે તમે કેઈ નવાઈ પમાડે તેવી અદૂભુત વસ્તુ જોઈ છે? ___ (तएणं ते संजत्ता णामा वाणियगा कणगके एवं क्यासी-एवं खलु अम्हे देवाणुप्पिया ! इहेव हत्थिसीसे नयरे वसामो तं चेव जाव, कालिभ दीवं तेणं संवूढा, तत्थ णं वहवे हिरण्णागरा य जाव बहवे तत्थ आसा किं ते ? हरिरेणु जाव अणेगाई जोयणाई उन्भमंति-तएणं सामी अम्हेंहि कालियदीवे ते आसा अच्छेरए दिट्ठपुग्वे )
આ પ્રમાણે રાજાની વાત સાંભળીને તે સાંયાત્રિક પિતવણિકજને એ તે કનકકેતુ રાજાને કહ્યું કે હે દેવાનુપ્રિય! અમે બધા આ હસ્તિશષ નગર માં જ રહીએ છીએ. અમે બધા વ્યાપાર ખેડવા માટે અહીંથી લવણ સમુદ્રમાં થઈને બહાર પરદેશમાં ગયા હતા. રસ્તામાં ઘણી જાતના સેંકડો ઉપદ્ર થયા. છેવટે ગમે તેમ કરીને સુરક્ષિત રૂપમાં અમે બધા કાલિકટ્ટીપની પાસે ગયા. ત્યાં અમેએ ઘણું હિરણ્ય વગેરેની ખાણાને અને ઘણા અશ્વોને-કે જેમના કટિભાગે લીલા રંગની માટીથી બનાવેલા કટિસૂત્રથી ચિહિત હતાજોયા. અમારી ગધને સૂધીને તે અશ્વો ત્યાંથી કેટલાક યોજન દુર સુધી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૬૦