________________
(तएणं तीसे पउमाईए अंगपरियारियानो पउमावइं देवि विणिहायमावन्नं दारियं पासंति, पासित्ता जेणेव कणगरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी-एवं खलु सामी पउमावईदेवी मइल्लियं दारियं पयाया)
ત્યારબાદ પદ્માવતી દેવીની અંગ-પરિચારિકાઓએ પદ્માવતી દેવી તેમજ તે મરેલી કન્યાને જોઈ જોઈને તેઓ બધી જયાં કનકરથ રાજા હતા ત્યાં ગઈ અને ત્યાં જઈને તેણે બંને હાથોથી અંજલિ બનાવીને અને તેને મસ્તક ઉપર ફેરવીને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી ! દેવી પદ્માવતીએ મરેલી કન્યાને જન્મ આપે છે.
(तएणं कणगरहे राया तीसे मइल्लियाए दारियाए नीहरणं करेइ, बहूणि लोइयाई मयकिच्चाई करेइ करित्ता कालेणं विगयसोए जाए)
આ રીતે તેમનાં મુખથી આ વાત સાંભળીને કનકરથ રાજાએ તે મરેલી કન્યાને શ્મશાનમાં પહોંચાડી અને ત્યારબાદ તેણે મરણ પછીની ઘણી ક્રિયાઓ પૂરી કરી. મરણ ક્રિયાને પતાવ્યા પછી રાજા કનકરથ ધીમે ધીમે શેક રહિત થઈ ગયા.
(तएणं से तेतलिपुत्ते कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासीविप्पामेव चारगसोहणं जाव ठिइवडियं,जम्हाणं अम्हं एस दारए कणगरहस्स रज्जे जाए तं होउणं दारए नामेणं कणगज्झाए जाव भोगसमत्थे जाए )
ત્યારબાદ તેટલી પુત્ર અમાયે પિતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે-તમે લોકો સત્વરે ચારક શોધન કરે–એટલે કે જેલખાનામાંથી કેદીઓને છોડી મૂકે યાવત માનેન્માનનું વન તેમજ પુત્ર જન્મોત્સવ બદલ રાજકર્મચારીઓના પગાર વગેરેની વૃદ્ધિ કરીને તેમના સન્માનનું વન કરો આ રીતે કૌટુંબિક પુરુષને આજ્ઞા આપીને તેતલિપુત્રે જાતે પિતાની કુલ મર્યાદા મુજબ પુત્ર જન્મ હવા બદલ દશ દિવસ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૧૯