________________
રોકાઈ. ત્યાં જઇને તે હાથી ઉપરથી નીચે ઉતરી અને ઉતરીને તેણે કૌટુબિક પુરૂષોને એલાવ્યા અને ખેાલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે—— (गच्छहणं तुभे देवाणुप्पिया ! जेणेव बारवई णयरी, तेणेव अणुपविसह, अणुपविसित्ता कन्हं वासुदेव करयल० एवं वयह एवं खलु सामी ! तुब्भं पिउच्छा कोंती देवी हत्थणा उराओ नयराओ इह हव्वमागया, तुम्भ दंसणं कखइ, तणं ते कोड बियपुरिसा जाव कहेंति, तरणं कण्हे वासुदेवे कोडुंबिय पुरिसाण अतिए सोच्चा णिसम्म हरिथखंधवरगए हयगय बारवईए य मज्ज्ञ मज्झेण जेणेव कोंती देवी - तेणेव उवागच्छइ )
હે દેવાનુપ્રિયે! ! તમે દ્વારાવતી નગરીમાં જાએ, ત્યાં જઇને કૃષ્ણવાસુદેવને ખ'ને હાથેાની અંજિલ મનાવીને અને તેને મસ્તકે મૂકીને માથું' નીચે નમાવીને નમસ્કાર કરો ત્યારપછી તેમને આ પ્રમાણે વિનંતી કરો કે હૈ સ્વામિન્ ! તમારી પિતૃષ્ણસા-ફાઈ કુંતી દેવી હસ્તિનાપુર નગરથી અત્યારે અહીં આવ્યા છે તે તમને જોવા માગે છે. તે કૌટુબિક પુરૂષોએ કુતી દેવીની આ આજ્ઞાને સ્વીકારીને શ્રીકૃષ્ણ વાસુદેવને આ સમાચારની ખબર આપી દીધી. કૃષ્ણવાસુદેવે કૌટુંબિક પુરૂષાની પાંસેથી આ સમાચારો સાંભળીને તેને હૃદયમાં ધારણ કરીને, હાથી ઉપર સવાર થઈને, ઘે!ડા, હાથી, રથ અને પાય દળેાની સાથે દ્વારાવતી નગરીની વચ્ચે થઈને જ્યાં કુંતી દેવી હતાં ત્યાં આવ્યા. ( उवागच्छित्ता हत्थिखधाओ पच्चोरुहइ पच्चीरुहित्ता कतीए देवीए पायग्गहण करेs, करिता कोंतीए देवीए सद्धिं हत्थवं दुरुहइ, दुरुहित्ता बारवईए णयरीए म मज्झेण जेणेव सए गिहे तेणेव उवागच्छद्द, उवागच्छित्ता, सयं हि अणुपबिसइ, तरण से कहे वासुदेवे कोंती देवी व्हायं कयबलिकम्मं जिमियभुत्तुतरागयं जाव सिहासणवरगय एवं वयासी )
ત્યાં પહાંચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યા અને ઉતરીને કુંતી દેવીને પગે લાગ્યા અને પગે લાગીને કુંતી દેવીની સાથે હાથી ઉપર સવાર થયા. સવાર થઈને જ્યાં પેાતાનું ભવન હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને ભવનની
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૧૨