________________
આસન ઉપર બેસવા માટે વિન'તી કરી. ત્યારપછી તે કચ્યુલ નારદ પાણીના છાંટાઓથી સિંચિત દર્ભના ઉપર પાથરેલા આસન ઉપર બેસીને પદ્મનાભ રાજાને તેઓના પિરવારની કુશળતાના સમાચાર પૂછ્યા. પદ્મનાભ રાજાએ પણ આસન ઉપર સુખેથી બેઠેલા તે કથ્થુલનારદને કુશળ સમાચાર પૂછ્યા.
''
( तरणं से पउमनाभे राया जियगओरोहे जायविम्हए कच्छुल्लणार यं एवं वयासी - तुभं देवाणुपिया ! बहूणि गामाणि जाव गेहाई अणुपविससि, तं अस्थि आई ते कर्हि चि देवाणुप्पिया एरिसए ओरोहे दिट्ठपूच्चे जारिसए णं मम ओरोहे ? तरणं से कच्छुल्लणारए पउमनाभेणं रन्ना एवं वृत्ते समाणे ईसि विहसियं करेइ, करित्ता एवं वयासी-सरिसेणं तुमं पउमणामा ! तस्स अगडद दुरस्स hi देवाणुपिया !: से अगडदुरे ? एवं जहा मल्लिणाए एवं खलु देवाणुप्पिाया !) ત્યારપછી પદ્મનાભ ાજાએ પેાતાના રણવાસના વૈભવને જોઇને આશ્ચય થઇને કચ્યુલ નારદને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે ઘણા ગ્રામ યાવત્ ઘરમાં આવજા કરતા રહે છે। તેા હૈ દેવાનુપ્રિય ! શું તમે પહેલાં કોઈ પણ સ્થાને અને કાઈ પણ દિવસે આવા મારા જેવા રણવાસ જોયા છે? પદ્મનાભ રાજા વડે આ રીતે પ્રશ્ન પૂછાએલા તે કમ્બુલ નારદ હસવા લાગ્યા, હસીને તેઓએ તેમને આ પ્રમાણે કહ્યું કે હે પદ્મનાભ ! તમે તે પ મંડૂક જેવા છે કે જે પેાતાના નિવાસસ્થાન કૂપથી બહારના પ્રદેશ વિષે ચેડુ પણ જ્ઞાન ધરાવતા નથી. કમ્બુલ નારતના વચન સાંભળીને પદ્મનાભે તે કમ્બુલ નારદને પૂછ્યું કે હે દેવાનુપ્રિય ! તે અગડ દરકનું આખ્યાન કેવી રીતે છે? ત્યારે નારદે તેમને મલ્લિ નામે અધ્યયનમાં વર્ણવવામાં આવેલા ગ્રૂપ મહૂક અને સમુદ્ર મંડૂકના વાર્તાલાપ રૂપે તે સપૂર્ણ આખ્યાન તેમને કહી સભળાવ્યુ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૦૩