________________
तेसिं वासुदेवपामोक्खाणं बहूणि रायसहस्साणि, महया २ सद्देणं उग्घोसेमाणा २ एवं वयंति, सुवरियं खलु भो ! दोवइए रायवरकन्नाए २ त्ति कटु सयंवरमंड. वाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव सयार आवासा तेणेव उवागच्छइ)
ત્યાં પહોંચીને તેણે તે પાંચ પાંડને પાંચ વર્ણવાળી માળાથી અવે. દિત, પરિવેષ્ટિત કરી દીધા. ત્યારપછી તેઓને કહેવા લાગી કે હે પાંચ પાંડવે ! મેં તમને પતિ રૂપમાં વરી લીધા છે. ત્યારબાદ તે વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓએ બહુ મોટા સાદથી આ પ્રમાણે કહ્યું કે-આ રાજવર કન્યા દ્રૌપદીએ બહુ જ સારા વરે પસંદ કર્યા છે. આમ કહીને તેઓ સવે સ્વયંવર મંડપમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળીને તેઓ જ્યાં પોતાના આવાસ સ્થાને હતાં ત્યાં જતા રહ્યા.
( उवागच्छित्ता तएणं धट्ठज्जुण्णे कुमारे पंचपंडवे दोवई रायवरकण्णं चाउग्घंटं आसरहं दुरूहइ, दुरूहित्ता कंपिल्लपुरं मज्झं मज्झे गं जाव सयं भवणं अणुपविसइ, तएणं दुवए राया पंच पंडवे दोबई रायवरकन्नं पट्टयं दुरुहेइ, दुरूहित्ता सेयापीएहिं कलसेहिं मज्जावेइ मज्जावित्ता अग्गिहोम कारवेइ, पंचण्डं पंडवाणं दोबइए य पाणिग्गहणं करावे)
ત્યારપછી દૃષ્ટદ્યુમ્ન કુમારે તે પાંચ પાંડવોને અને રાજવર કન્યા દ્રૌપદીને ચાર ઘંટવાળા તે અશ્વરથ ઉપર બેસાડ્યા અને બેસાડીને કપિલ્યપુર નગરની વચ્ચે થઈને જ્યાં પોતાનું ભવન હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેઓ સર્વે તેમાં પ્રવિણ થયા. ત્યારપછી કપટ રાજાએ તે પાંચ પાંડવોને અને રાજવર કન્યા તે દ્રૌપદીને એક પટ્ટક ઉપર બેસાડી દીધા અને બેસાડીને તેણે તેમને સફેદ, અને પીળા કળશેથી-એટલે કે ચાંદી અને સેનાના કળશોથી અભિષેક કરાવડાવ્યે અભિષેક કરાવીને તેણે અગ્નિહામ કરાવરાવ્યો અને તેની સાક્ષીમાં પિતાની કન્યા દ્રૌપદીને હસ્તમેળાપ તેઓની સાથે કરાવી દીધું.
(तएणं से दुवए राया दोवइए रायवरकण्णयाए इमं एयारूवं पीईदाणं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯૨