________________
તત્વને આવિર્ભત કરવા સુધીની પણ ક્ષમતા નથી, કેમકે આ પ્રવચન કથિત સંવર અને નિર્જરા તત્વનાં લક્ષણથી યુક્ત નથી. એટલા માટે આમાં તાપ શુદ્ધિ પણ નથી. આ કષ વગેરે વડે પરિશુદ્ધ થયેલી વસ્તુમાં જ ધમતા આવે છે અને તે જ સાચા સ્વરૂપમાં ધર્મના ફળને આપનાર છે. પ્રતિમા પૂજનમાં આ વાત નથી એથી તે ધર્મ રૂપ નથી.
ધર્મબુદ્ધિથી તૈયાર કરવામાં આવેલા, પણ આધાકમ વગેરે દેશે વડે દૂષિત એવા આહારના દાનમાં તેમજ ઈન્દ્ર વગેરેની પૂજા કરવામાં જેમ ધર્મને વ્યાઘાત માનવામાં આવ્યું છે, તેમ જ ધર્મબુદ્ધિ રાખીને કરવામાં આવેલા પ્રતિમા પૂજનમાં પણ જીવને ઘાત હોવાથી ધર્મને વ્યાઘાત હોય છે. એટલા માટે આગમ કથિત સિદ્ધાન્ત મુજબ આ પ્રતિમા પૂજન ઉપાદેય કટિમાં આવતું નથી. છતાં યે જે આને કરે છે, કરાવે છે તેઓ આગમ કથિત સિદ્ધાંતથી સર્વથા બાહ્ય છે અને ધર્મના વ્યાઘાતક છે એથી અયોગ્યને આપેલી દીક્ષાની જેમ અથવા તે ઈન્દ્ર વગેરેની પૂજાની જેમ આ પ્રતિમાપૂજન આગમ કથિત ન્યાયથી નિરાકૃત હાવા બદલ ધર્મને નાશ કરનારું છે આમ માની જ લેવું જોઈએ. “તથા અનુમાન ગોળો પ્રતિમાપૂના ઘર્મવ્યાપારવતી રાગમો
થાનિરાતવાત્ર થોરા-વત્ર થાવાનવ રૂાવિપૂરનવદ્રા 1 આ અનુમાનમાં આપેલ હેતુ સિદ્ધ નથી, કારણ કે-પ્રત્રકથાવિવિધાને જ શાસ્ત્રોન્યાયાધિને -દૂયારિતો જોયો ધમૅચાઘાત પર ફ્રિ | દૃષ્ટાંતમાં આ હેતુને આ લેક વડે જે કથિત પ્રકાર છે તેને સદુભાવ મળે છે.
જે એમ કહેવામાં આવે છે કે જન પ્રતિમાના દર્શન કર્યા વગર સાધુએને આહાર પણ કરવું યોગ્ય નથી. એથી તેના દર્શન વન્દન કરવા સાધુએના માટે આવશ્યક છે તે સાવ બેટી વાત છે. કેમકે દિવસ અને રાત્રિને લગતા સાધુઓને માટે જેટલા કલ્પ છે તેમાં આ વાતનું કથન કર્યા નથી. દિવસ અને રાત્રિના સાધુઓના આ નીચે લખ્યા મુજબ કૃ છે–
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૦