________________
6
નીવા દુર્ગઐતિ-સ’ગદ્દા-પાળાાળ', મુત્તાવાળ, વિન્નારમેળ, મેદુમેળ નહેન ત્તિ ) ( ચા. ૧, ૪. શ્ ૩. ) આ પાંચે સ્થાનાથી જીવ દુ તિને ચેાગ્ય ઠરે છે-પ્રાણાતિપાતથી, મૃષાવાદથી, અદત્તાદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી. અને ખીજું પણ કે,લેાકમાં જેમ લેાળા માણસાની સુવર્ણમાત્રની સમાનતાથી અશુદ્ધ સુવર્ણ માં પણ આ સેાનું ખરૂં છે, ' આ જાતની પ્રવૃત્તિ જોઇને સુવણુ પરીક્ષકા તેના ખરા-ખાટાની પરીક્ષા માટે કષ, છેક અને તાપ રૂપ ઉપાયાના આસરો લે છે, તેમજ પરીક્ષણીય આ શ્રુતચરિત્ર રૂપ ધર્માંની પરીક્ષા માટે સૂત્રકારે એ કષ વગેરે પરીક્ષાના સાધનાને ઉપચેગ કર્યાં છે. પ્રાણિ વધ વગેરે પાપસ્થાનાનું શાસ્ત્રમાં જે નિષેધ રૂપ વિધાન થયું છે તેમજ સ્વાધ્યાય અને અધ્યયન વગેરેનું જે ત્યાં વિધાન કરવામાં આવ્યું છે તે જ ધર્માંની કસેાટી-કષ છે. પૂજનમાં આ ધર્મ કણ્ નથી કેમકે તે પ્રાણિવધના સપર્કથી દૂષિત છે. છતાં ય તેમાં ધર્માંત્વની બુદ્ધિ રાખવામાં આવે છે તે ફક્ત અજ્ઞાનના જ ઊંભરા છે. પ્રાણિ વધ શાસ્ત્રનિષિદ્ધ છે. જયાં વિધિ અને પ્રતિષેધ આ બન્ને કાઇ પણુ વખતે પેાતાના સ્વરૂપથી વિપરીતાવસ્થામાં પરિવર્તિત થતા નથી ત્યાં છેદથી શુદ્ધિ માનવામાં આવે છે. જેમ સ્વાધ્યાય અને અધ્યયન વગેરે શુભ કાર્યમાં નિયમથી શાસ્ત્રમાં પ્રવૃત્તિ બતાવવામાં આવી છે અને હિંસા વગેરે કાર્યોથી તેમાં નિયમથી નિવૃત્તિ ખતાવવામાં આવી છે. પ્રતિમા પૂજનમાં આ છેઃ શુદ્ધિ નથી, કેમકે આમાં પ્રતિધથી પરિશુદ્ધિના અભાવ છે. આનું કારણ આ પ્રમાણે છે કે, તે ષટ્કાયના જીવાના ઘાતથી સાધ્ય કાય છે. પ્રવચનમાં જીવ અને અજીવ વગેરે તત્ત્વાના યથાવસ્થિત સ્વરૂપનું વર્ણન જ માક્ષનું સાધક છે. આ જાતને નિશ્ચય જ તાપ શુદ્ધિ છે. જેમ અગ્નિમાં તપાવવાથી સાનાનું યથાવસ્થિત સ્વરૂપ પ્રગટ થાય છે, તેમજ પ્રવચન કથિત તત્ત્વાના અનુસ’ધાનથી ધર્મના સ્વરૂપના આવિર્ભાવ થાય છે. આ પ્રતિમા પૂજનમાં ધમ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૬૯