________________
ભ્યને લગતે વિચાર કરે એ જ આજ્ઞા-વિચય નામક ધર્મયાનો પ્રથમ ભેદ છે. આ ધ્યાનમાં અહંત પ્રભુની આજ્ઞા વિષે જ વિચાર હોય છે. તેથી આ ધ્યાનમાં તેમની આજ્ઞાને વિષય પ્રતિપાદિત થયે છે માટે આમાં ધર્મ રૂપતા સિદ્ધ છે તેમજ હિંસા વગેરે દેથી પણ રહિત શુદ્ધ કર્મને બેધક હેવાને કારણે અહિંસા પ્રધાન આ પ્રવચનમાં શ્રદ્ધયતા સિદ્ધ થાય છે.
આ પ્રમાણે પૂર્વોક્ત રીતે અહંત ભગવાનની અહિંસાના વિશે આજ્ઞા બતાવીને હવે આગળ સૂત્રકાર સંયમ માટે પણ તેઓશ્રીની આજ્ઞા આ રીતે જ છે. આ વાત સ્પષ્ટ કરવાને માટે સૌ પ્રથમ જ્ઞાતા-ધર્મકથા સૂત્રથી આ વિષયની પુષ્ટિ કરતાં કહે છે –
“તપ of તમને મજાવું માવોર મેમરં સર્વ ગાવે, નાક તરमेव आयार जाव धम्ममाइक्खइ, एवं खलु देवाणुप्पिया! गतव्वं चिद्वियब्व णिसीइयव्व तुट्टियव्य भुजियव्व', भासियव्व', एवं उढाय उवाय पाणेहि भूयेहि जीवेहि सत्तेहि संजमेण संजमियव्व अस्सि च ण अठे णो पमाएयव" ( શ્રમણ ભગવાન મહાવીરે જાતે પિતાના હાથથી જ મેઘકુમારને જ્યારે ભાગવતી દીક્ષા આપી અને તેને મુનિવિષયક આચાર વગેરેને લગતે ઉપદેશ આપે ત્યારે તેઓશ્રીએ તેને ઉપદેશમાં એ જ વાત સમજાવી કે હે દેવાનું. પ્રિય ! ચાલતાં ઊભા રહેતાં, બેસતાં, સૂઈ જતાં, આહાર કરતાં અને વાતચીત કરતાં પ્રાણીઓ, ભૂતે, જીવો અને સર્વેમાં હમેશા સંયમથી જ પ્રવૃત્તિ કરતાં રહેવું જોઈએ. મુનિની એ જ ફરજ છે કે તે દરેક શારીરિક અને વાચનિક ક્રિયાએમાં સંયમિત પ્રવૃત્તિ કરે. આ રીતે પ્રવૃત્તિશીલ થઈને રહેવાથી જ મુનિઓ વડે સંયમની રક્ષા થાય છે. આ બાબતમાં મુનિએ કોઈ પણ દિવસે પ્રમાદ કર જોઈએ નહિ. દશવૈકાલિક સૂત્રમાં પણ એજ વાત કહેવામાં આવી છે. (जय चरे जयं चिट्ठे जयमासे जयंसप, जय भुजंतो भासतो पावकम्मं न बंधई)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૩૮