________________
વિરાટ નગરમાં એ ભાઈએથી યુક્ત કીચકની પાસે અને દશમા દૂતને બાકી રહી ગયેલા બીજા ગ્રામોમાં આકરોમાં અને નગરમાં હજારે રાજાઓની પાસે જવા હુકમ કર્યો. આ બધા દૂતને રાજા દ્રુપદે જતાં પહેલાં આ વાત સરસ રીતે સમજાવી દીધી હતી કે જ્યારે તમે રાજાઓની પાસે જાઓ ત્યારે સૌ પહેલાં પિતાના બંને હાથ જોડીને તેઓને નમસ્કાર કરજે અને ત્યારપછી તમે તેમને વિનતી કરજો કે કાંપિલ્ય નગરમાં દ્રુપદની પુત્રી દ્રૌપત્રને સ્વયંવર થવાને છે તે આપ સૌ દ્રુપદ રાજા ઉપર કૃપા કરીને અવિલંબ ત્યાં પધારે, રાજાની આજ્ઞા મુજબ ત્રીજા કૂતથી માંડીને નવમા દૂત સુધીના બધા દૂતે જ્યાં જ્યાં તેઓને જવાનું હતું ત્યાં ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ કુપદ રાજાએ જેમ આજ્ઞા કરી હતી તેમજ તેઓએ કર્યું અને કહ્યું, અહીં પહેલાંની જેમજ સમજી લેવું જોઈએ. (તણખ તે ફૂપ તવ નિrછ, નેળવ મામા જાવ સોરઠ્ઠ ) તે દશમે દૂત બધાની જેમ કાંપીલ્ય નગરથી નીકળે અને નીકળીને જ્યાં ગ્રામ આકાર અને નગર હતા ત્યાં અનેક સહસ્ત્રો રાજાઓની પાસે ગયો. ત્યાં જઈને નમ્રપણે તેણે સહતે આ પ્રમાણે કહ્યું કે કાંપિલ્ય નગરમાં દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર થવાનું છે તે આપ સૌ દ્રપદ રાજા ઉપર કૃપા કરીને અવિલંબ કપિલ્ય નગરમાં પધારો. ( તારું अगाई रायसहस्साई तस्स दूयस्स अतिए एयम? सोचा निसम्म हटु० त દૂર્વ સાતિ. વારિત્તા, મતિ, મૂળા, પરિસનેતિ ) આ રીતે સહ રાજાએ તે દૂતના મુખથી આ સમાચાર સાંભળીને અને તેને પિતાના હૃદયમાં ધારણ કરીને ખૂબ જ પ્રસન્ન તેમજ પરમ સંતુષ્ટ થયા. તેઓએ હતો સત્કાર કર્યો અને સન્માન કર્યું ત્યારપછી તને તેઓએ વિદાય આપી. (સપનું તે વાસુદેવનામુલ્લા વહવે રાવસાહતા ૨ હાચા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૧૭.