________________
ચંપા નગરીમાં જાઓ, ત્યાં અંગ દેશના અધિપતિ કણે રાજાને તેમજ નદિ દેશના અધિપતિ શલ્યરાજને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કરજે અને જય-વિજય શબ્દોથી તેમને અભિનંદિત કરશે. ત્યારપછી તેમને વિનંતી કરજે કે કાંપિલ્યપુર નગરમાં કુપદ રાજાની પુત્રી દ્રૌપદીને સ્વયંવર થવાનું છે તે હે દેવાનુપ્રિયા તમે સૌ પદ રાજા ઉપર કૃપા કરીને અવિલંબ કાંપિલ્યપુર નગરમાં આવે. આ રીતે કુપદ રાજાએ ચેથા દૂતને બેલા અને તેને પણ આ પ્રમાણે કહ્યું કે તમે શક્તિમતી નગરમાં જાઓ અને ત્યાં જઈને દમષના પુત્ર શિશુપાલ રાજાને જ પિતાના પાંચસો ભાઈઓ સહિતકરબદ્ધ થઈને અંજલિ મસ્તકે મૂકીને વિનંતી કરતાં આ પ્રમાણેના સમાચાર આપજે કે કપિલ્યપુર નગરમાં ૫૮ રાજાની પુત્રી દ્રૌપદિીને સ્વયંવર થવાનું છે એથી તમે કૃપા કરીને અવિલંબ ત્યાં પધારો. (पंचमगं दूर्य हत्थसीसनयर तत्थ णं तुम दमदंत रायं करयल तहेव जाव समोसरह छह दूयं महुर नयरिं तत्थणं तुम धरं रायं करयल जाव समोसरह सत्तम दूर्य रायगिहं नयर तस्थ ण तुम सहदेवं जरासिंधु सुय करयल जाव समोसरह अद्रम दूर्य कोडिण्ण नयर तत्थण तुम रूपि भेसगसुय करयल तहेव जाव समोसरह नवम दूयं विराडनयर तत्थ णं तुम कीयग भाउसय. समग्गं करयल जाव समोसरह, दसम दूर्य अवसेसेसु गामागर नगरेसु अणेगाई નાચતારું જાવ સમોસ૬) આ પ્રમાણે પાંચમા દૂતને હસ્તિીશીર્ષ નગરમાં દમદત્ત નામના રાજાની પાસે, છઠ્ઠા દૂતને મથુરા નગરીમાં ધર રાજાની પાસે, સાતમા દૂતને રાજગૃહ નગરમાં જરાસિંધુના પુત્ર સહદેવની પાસે, આઠમા દૂતને કૌડિલ્ય નગરમાં ભીષ્મકના પુત્ર રૂકિમ રાજાની પાસે, નવમા દૂતને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૧૬