________________
દારિકા પાંચ ધાયમાતાઓથી યુક્ત થઈને આ પ્રમાણે લાલિત પાલિત થવા માંડી જેમકે પર્વતની કંદરાના પ્રદેશમાં ઉત્પન્ન થયેલી ચંપકલતા નિત, નિરપદ્રવ સ્થાનમાં સુખેથી મોટી થતી ન હોય (ના લેવ રાચવાकन्ना उम्मुक्कबालभावा जाव उकिदुसरीरा जाया यावि होत्या, तएणं त दोवई रायवरकन्नं अण्णया कयाई अते उरियाओ व्हायजाव विभूसिय करे ति करिता સુરત ૨૦ળો પણ વંરિક ઉન્નતિ) તે રાજવર કન્યા, દ્રૌપદી બચપણ વટાવીને
જ્યારે યુવાવસ્થા સંપન્ન થઈ ગઈ ત્યારે તેના શરીરમાં લાવણ્યના ચમકથી સવિશેષ સૌદ દીપી ઉઠયું. તેથી તે વખતે તે વિશેષ રૂપથી ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ ગઈ હતી. કેઈ એક દિવસની વાત છે કે રણવાસની સ્ત્રીઓએ દ્રૌપદીને સ્નાન કરાવ્યું કાવત્ વસ્ત્રાલંકારથી વિભૂષિત કરી અને વિભૂષિત કરીને
૫૮ રાજાની ચરણ વંદણ કરવા માટે મકલી (તpi સા રોવા લાયક જોવ दुवए राया तेणेव उवागच्छइ, उवागच्छिता, दुवयास रणो पायग्गहणं करेइ, तएणं से वए राया दोवई दारिय' के निवेसेइ, निवेसित्ता, दोवईए रायवरकन्नाए रूवेण य जोव्वणेण य लावण्णेण य जायविम्हए दोवई रायवरकन्न एवं वयासी) તે રાજવર કન્યા દ્રૌપદી જ્યાં રાજા દ્રુપદ હતા ત્યાં ગઈ. ત્યાં જઈને તેણે કુપદ રાજાને વંદન કરવા માટે બંને પગે પકડ્યા ત્યારે તેઓએ દ્રૌપદી દારિકાને પિતાના ખોળામાં બેસાડી દ્રૌપદી જ્યારે ખોળામાં બેસી ગઈ ત્યારે રાજા તે રાજવર કન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવણ્યથી સવિશેષ વિસ્મિત થો અને વિસ્મિત થઈને તેણે તે રાજવર કન્યા દ્રૌપદીને આ પ્રમાણે કહ્યું– ( जरस णं अहं पुत्ता ! रोयस्स वा जुवरायस्स वा भारियत्ताए सवमेव दलइस्सामि, तत्थण तुम मुहिया वा दुक्खिया वा भविज्जासि तएण मम जाव जीवाए हियચાહે મવિરુ) હે પુત્રિ! હું તને જે રાજાને કે યુવરાજને ભાર્યાના રૂપમાં આપીશ ત્યાં તું સુખી પણ થઈ શકે તેમ છે અને દુઃખી પણ. તેથી મને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૦૮