________________
મિન્તુળો બનતોષ નિવાાં સમય જ. અન્નાદુયા ) અ. પ . ૨, ગાથા ૩૮ આ એ ગાથાઓ વડે આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે સાધુએ પેાતાના સયમ રૂપ યશને રક્ષવા ચાહે છે, તે મદિરા ( દારૂ ) મેરક (સરકા) અને ખીજા પણ કેટલાક માદક પદાર્થો છે તેમનું સેવન કરે નહિ એમના સેવનથી સેવન કરનારમાં મદ્યપાન વિષેની આસક્તિ વધે છે કપટ અસત્ય વચન અને અસયમ જેવા ભાવાની પણ વૃદ્ધિ થાય છે, અને છેવટે એનાથી જીવનમાં શાંતિભ’ગ થાય છે. અસાધુતા (દુષ્ટતા ) વધે છે. ખરેખર મદ્યપાન જગતના બધા અનર્થોનું મૂળકારણ છે. ઉક્ત અને ગાથાઓની સવિસ્તર વ્યાખ્યા ‘ દશવૈકાલિપક સૂત્ર'ની આચાર મણિ મજૂષામાં આવી છે જિજ્ઞા સુજનાએ ત્યાંથી જાણી લેવું જોઇએ. ‘શાલિગ્રામ નિઘંટુ' નામે વૈદ્યક ગ્રંથમાં
પણ મદિરાને બુદ્ધિને નષ્ટ કરનારી હાવા અદ્દલ તેના વિષેધ સૂચવ્યા છે. એટલે આવી નાની સરખી વાતાતા દરેક વ્યક્તિ સમજી શકે છે તેા પછી રત્નત્રયના સ'રક્ષક સાધુજને પેાતાની ચિકિત્સામાં પણ મદિરાપાન કેવી રીતે કરી શકે છે ? તેઓ આવું કરેતેા તેમને તેનું પ્રાયશ્ચિત્ત કરવુ પડે છે. ખીજા પણ શાસ્ત્રકારો મદિરાને નિષેધ કરતાં કહેછે ( અજ્ઞાનાત્, વાળી પીવા संस्कारेणैव शुद्धति । मतिपूर्वमनिर्देश्यं प्राणान्तिकमिति स्थितिः || मनुस्मृति શ્રધ્ધાચ ૨૧ સ્રો-૨૪૬ ।) આશ્લેાક વડે કહેવામાં આવ્યું છે કે જો કેાઈ અજાણુમાં પણ દિરાનું સેવન કરી જાય તે યજ્ઞોપવીત ( જાઇ ) સંસ્કારથી તે ફરી શુદ્ધ થાય છે. અને જો તે જાણી મૂછને મદિરાનું સેવન કરે તે પેાતાના પ્રાણેને અર્પણ કરીને એટલે કે મૃત્યુને ભેટીને જ તે શુદ્ધ થઈ શકે છે, બીજા કાઈપણુ ઉપાયથી તેની શુદ્ધિ અસ`ભવિત છે. ધમશાઓનું એજ વિધાન છે. અહીં પૂર્વાપરના મૂળપાઠથી પણ મદ્યશબ્દથી મદિરા વિષેના અથ સિદ્ધ થતા નથી. જેમકે મંડૂક રાજાએ શૈલક રાજ ઋષિની સામે વિનતી કરતાં अधुं-( यथाप्रवृत्तकैः चिकित्सकैः यथाप्रवृत्तेन औषधभैषज्येन भक्तपानेन चिकित्सां આવર્તયામિ ) રાગેને મટાડનારા સમ વૈઘોદ્વારા હું યથોચિત પ્રાસુક ઔષધ ભૈષજ્યથી તમારી ચિકિત્સા (ઇલાજ) કરાવીશ મારી થશાળામાં તમે પ્રાસુક એષણીય પીઠ લક વગેરેની યાચના કરીને ત્યાં રોકાએ ત્યારે મંડૂક રાજાની વિનંતીને સ્વીકારતાં ‘ તથૈતિ’ (સારૂ) કહીને તેએ તેમની રથશાળામાં આવ્યા. શૈલક અનગારની ચિકિત્સા માટે મહૂકે વૈદ્યોને બાલાવ્યા અને ખેલાવીને એમ આજ્ઞા કરી કે તમે પ્રારુક એષણીય વગેરે ભેષજથી એમની ચિકિત્સા શરુ કરે. વૈદ્યોપણુ મંડૂક રાજાની આજ્ઞા પ્રમાણેજ પ્રાસુક એષણીય ઔષધ વગેરેથી તેમની ચિકિત્સા ( ઈલાજ ) કરવા લાગ્યા. એની સાથે સાથે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૬૧