________________
સ્થાપત્યા પુત્રની આજ્ઞા સાંભળીને શુક પરિવ્રાજકે ઈશાન કોણમાં જઈ ને પોતાના ત્રિદંડ વગેરે સાત ઉપકરણે તેમજ ગેરૂ રંગના વસ્ત્રોને એક તરફ મૂકી દીધાં એટલે કે આ બધી વસ્તુઓને તેણે સદાને માટે ત્યાગ કરી દીધે એના પછી તેણે જટા રૂપ પિતાની શિખાનું લંચન કર્યું. દીપિકાકાર કર ચંદ્રજી ગણિએ “ નવ વર્દિ કહે ” આ કપોલકલિપત મૂળ પાઠ બતાવતાં દીપિકામાં એ પ્રમાણે લખ્યું છે કે તેણે (પરિવ્રાજકે ) પિતાના હાથેથી વિદંડિકેના નિવાસ (મઠ) ને સમૂળ નષ્ટ કરી નાખ્યું હતું આ વાત ઠીક કહી શકાય નહિ કેમ કે આ જાતને પાઠ હસ્તલિખિત તેમજ મુદ્રિત (છપાએલી) જૂની પ્રતમાં જોવા મળતો નથી તે પ્રતમાં તે “જિંદ પાઠજ લખેલે મળે છે. આવી રીતે પોતાની કપોલક૫ના મૂલક અસત્ય વાતેથી પાઠકેને ભ્રમમાં મૂકવાના પ્રયાસો કરવા તે ખરેખર “ ઉસૂત્રધરૂપણુ” જ છે પિતાની શિખાનું લંચન કરીને શુક પરિવ્રાજક જ્યાં સ્થાપત્યા પુત્ર અનગાર હતા ત્યાં ગયા. ( વવાછિન્ન મુરે મરવત્તા વ ઘટવા તમારૂચમારૂશા ઝાઝું નહિ ) ત્યાં જઈને મુંડિત થઈને તેમની પાસેથી દીક્ષા મેળવી લીધી. સામયિક વગેરે અગિયાર અંગે ને તેમજ ચતુર્દશ પૂર્વેને તેણે સ્થાપત્યા પુત્ર અનગાર પાસે રહીને અભ્યાસ કર્યો. શુક ની સાથે રહેનારા એક હજાર પરિવ્રાજકોએ પણ ભાગવતી દીક્ષા સ્વીકારી લીધી. (ત થાવ વાપુ ગુણ મરહૂર રીસત્તા વિચા) સ્થાપત્યા પુત્ર અનગારે તે એક હજાર સાધુઓને શુક પરિવ્રાજકના જ શિષ્ય બનાવ્યા. ( ago રે ઘાવદત્તાપુત્તે સોગંધિવા નીચાણવાળો પરિનિવરત્રમ, નિમિત્તા ચા જ્ઞાવિાર વિરુ) ત્યાર બાદ સ્થાપત્યા પુત્ર અનગર સૌગંધિકા નગરી અને નીલાશેક ઉદ્યાનની બહાર થઈને બીજા જન પદ (દેશ) માં વિહાર કરવા નીકળ્યા. એ સૂત્ર ૨૫
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
પ૦