________________
પણ આત્મામાં અસંખ્યાત પ્રદેશાનેા યુક્ત ભાવ નષ્ટ થતા નથી. એટલા માટે અસખ્યાત પ્રદેશાથી યુક્ત રહેનારૂ આત્માનું સ્વરૂપ છે તેનાથી આ આત્મા અવિચળ છે હમેશાં અવસ્થિત છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે નિત્ય સ્વરૂપ વાળે છુ. હું અક્ષય છું. હું અવ્યય છું હું. અવસ્થિત અને આ બધા એક અર્થ વાચક પર્યાય શબ્દો આત્મા રૂપ અર્થમાં પ્રયુક્ત કરવામાં આવ્યા છે, તે શિષ્યની બુદ્ધિને નિળ બનાવવા માટેજ, આમ સમજી લેવુ જોઇએ. ( જીવોટ્ટયા ગળેળમૂચમાવવિશ્f ' ) અહીં જે અનેક શબ્દ છે તે વિષય ભેદની અપેક્ષાથી અનેક વિધ ઉપયાગાના વાચક છે. આ અનેકવિધ ઉપયેાગે જેનાં પહેલાં થઈ ગયા છે, વર્તમાન કાળમાં જેમાં થઇ રહ્યા છે અને ભવિષ્યમાં જેમાં થશે એટલે કે શ્રોત્ર વગેરે વિજ્ઞાન રૂપ જેમાં ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે, વર્તમાન કાળમાં પણ જેમાં ઉત્પન્ન થયા છે નષ્ટ થયા છે તેમજ ભવિષ્ય કાળમાં પણ જેમાં ઉત્પન્ન થશે અને નાશ પામશે તે ઉપયેાગે! આત્માથી કથચિત અભિન્ન છે. એટલા માટે આ ઉપયાગની અપેક્ષાએ હું ‘ આત્મા ' ધણા ભૂત, ભાવ અને ભાવિક વાળે પણુ છુ. આ રીતે આત્મામાં અનિત્યતા પણ આવી જાય છે તે આ અનિત્ય ભાવના પક્ષ પણ અમારા માટે સદોષ કહી શકાય નહિ. કેટલાક ભાવ શબ્દને! અર્થ સત્તા કે પરિણામ પણ કરે છે તે ઉચિત નથી. અહી' ભાવ શબ્દ ફક્ત વર્તમાન કાળના વાચક છે. સત્તા કે પરિણામ અને વાચક નથી. કારણ કે જે અતીત અને ભાવી ભાવે હાય છે તે અનેકાર્થાન્વયી હાય છે, એથી અતીતાક ભૂત શબ્દની પહેલાં જ પ્રયુક્ત કરવામાં આવેલા ભાવ શબ્દને તેના પછી પ્રયાગ કરવા ઉચિત લાગતા નથી. વળી સત્તા કે પિરણામ વાદીઓના મતે અતીત અને ભવિષ્ય ભાવેા ભાવાન્વયી ડાવા ખઠ્ઠલ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૪૮