________________
6
"
આનું સ્પષ્ટીકરણુ એવી રીતે કે ( સ્ત્યી પુત્થાચ ધન્નત્યાય ) એક કુલસ્થા અને ખીજું ધાન્ય ( અનાજ ) કુલત્થા.ની છાયા કુલસ્થા ’ થાય છે. તેના એ રીતે અર્થ સમજી શકાય છે. સ્ત્રી ને પણ કુલસ્થા કહેવાય છે અને કુલસ્થા એક જાતનું કઠોળ પણ હાય છે તેને ‘કળથી ' કહે છે. ( इत्थीकुलत्था तिबिहा पन्नत्ता तजहा कुलवधूयाइय कुलमाउयाइ य कुल धूयाચ) સ્ત્રી કુલસ્થાના ત્રણ પ્રકાર છે જેમ કે-(૧) કુળ વધૂ, (૨) કુળ માતૃકા, અને (૩) કુળ દુહિતા ( દિકરી ) ( ધન્ન સ્ત્યા તદેવ ) ધાન્યાવાચી કુલસ્થા શબ્દનું નિરૂપણું ધાન્ય સરિસવની જેમ સમજવું જોઇએ (વ માસા विनवर इम नाणत्त मासा तिविहा पन्नता त'जहा - काल मासाय, अत्थमासाय, धन्नमासाय, तत्थण जे ते कालमासा तेणं दुवालसविहा पन्नत्ता तजहा सावणे जाव आसाढे तेणं अभक्खेया अत्थमासा दुविहा हिरन्न मासा सुवण्णमासाय સેળ અમરત્વેયા વનમાના તહેન ) આ પ્રમાણે જ માસ’ શબ્દ વિષે પણ વિશેષાર્થી જાણવા જોઇએ, ‘ માસ ' શબ્દના અર્થ ત્રણ રીતે થાય છે. જેમ કે કાળ માસ, (૧) અર્થ માષ, (ર) ધાન્ય માષ, (૩) કાળ વાચક માસ ( મહિના ) ના શ્રાવણુ થી માંડીને આષાઢ સુધી ખાર પ્રકારે છે. આ બધા અભક્ષ્ય છે. હિરણ્યમાષ અને સુવર્ણમાષ આ મને અમાષના એ પ્રકારે છે. એ પણ અભક્ષ્ય છે. અનાજના રૂપમાં જે ધાન્ય ભાષ ( અડદ) છે તેના માટે ધાન્ય સરિસવની જેમજ નિરૂપણ સમજવું જોઇએ. શુક પિર ત્રાજક તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસાથી તેમને પ્રશ્ન કરે છે કે (જ્ઞે મન તુવે મત્ર' અગેને भव' अक्खए भव अवर भव अट्ठिए भवं अणेगभूयभात्रभविए वि भव' ? ) તમે એક છે, એ કેવી રીતે ? એટલે કે આત્મા માં જો એકત્વ મનાય તેા શ્રોત્ર વગેરે વિજ્ઞાના અને અવ્યવાની અપેક્ષાએ તેમાં અનેકતા ઉપલબ્ધ હાય છે તેથી. આત્મામાં એકત્વ સિદ્ધ થતું નથી. અહીં ‘ ભવ' શબ્દ આત્મ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૪૫