________________
પોતાના મહેનતાણું બદલ ભતિ, ભક્ત અને વેતન (પગાર) આપવામાં આવતું હતું. ચારે જાતના અશન વગેરે આહાર તેમાં બનાવતાં હતા. ઘણુ શ્રમણે બ્રાહ્મણો, અતિથિઓ અને વની પક-યાચનારાઓ-ને ત્યાંથી ભેજન આપવામાં આવતું હતું. તેમાંથી કેટલાક તે ત્યાં જ જમી લેતા હતા અને કેટલાક પિતાનું ભાણું લઈ જતા હતા. (તા મળવાર સેદ્દી પતિથમિજે વાત एग मह तेणिच्छियसाल करावेह, अणेगखंभसयस निविढे जाव पडिरूवं, तत्थणं बहवे वेज्जा य वेज्जपुत्ताय जाणुयाय जाणुयपुत्ताय कुसुलाय कुसलपुत्ताय दिन्न भइ. भत्तवेयणा बहूण बाहियाण य गिलाणाण य रोगियाण य दुब्बलाण य ते इच्छं करेमाणा २ विहरं ति; अण्णे य एत्थ बहवे पुरिसा दिन्नभइभत्तवेयणा तेसिं बहूणं वाहियाण य रोगियाण य गिलणाणा य दुब्बलण य ओसहभेसज्जभत्तपाणेणं पडियार જાન્ન માળા૨ વિદુવંતિ) ત્યારબાદ તે મણિકાર શેઠે પશ્ચિમ દિશાના વનખંડમાં એક બહુ વિશાળ પાયા ઉપર ચિકિત્સા શાળા ( દવાખાનું) બનાવડાવી. એ પણ સેંકડે થાંભલાઓથી ઊભી કરવામાં આવી હતી તેમજ ખૂબ જ રમણીય હતી. તેમાં ઘણું વૈદ્ય, વૈદ્ય પુત્ર, જ્ઞાયક, જ્ઞાયકપુત્ર, કુશલ, કુશલ પુત્રે, ભૂતિ, ભક્ત અને વેતન આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે બધા ત્યાં ઘણા માંદા માણસોની, ગ્લાન માણસેની, રેગીઓની, કમજોર માણસની ચિકિત્સા (ઈલાજ) કરતા હતા ત્યાં બીજા પણ ઘણું પરિચારકજને ભૂતિ, ભક્ત અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ માંદા, ગ્લાન, રેગી અને કમજોર માણસની ઔષધ, ભૈષજ્ય, ભક્તિ અને પાનથી સેવા કરતા હતા. ચિકિત્સાશાસ્ત્રના અભ્યાસ કર્યા વગર જ જે વૈદ્યની પ્રવૃત્તિ–વૈધો કેવી રીતે બીમારની ચિકિત્સા કરે છે ?–આ બધું જોઈને બીમારોને મટાડવાનો અનુભવ મેળવે છે તે માણસ અહીં “જ્ઞાયક' ના રૂપમાં પ્રયુક્ત થયેલ છે. જે પિતાની તર્કણાશક્તિના આધારે ઈલાજ વગેરેમાં નિપુણ હોય છે તેઓ અહીં “કુશળ શબ્દના રૂપમાં ગૃહીત થયા છે. વિશિષ્ટ દુત્પાદક કુષ્ઠ વગેરે રોગથી જે પીડાતા રહે છે એવા માણસે અહીં વ્યાધિત
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૩૧૦