________________
હતું, ગભીરહતું અને અનુક્રમે નિષ્પન્ન કરવામાં આવ્યું હતું આમાં કમળદલ, કમળકંદ, અને કમળનાળ હંમેશા પાણીથી ઢંકાયેલાં (અંતરિત) રહેતાં હતાં. આ વાવ ઘણી જાતના વિકસિત કેશરવાળા ઉત્પલોથી, કમળથી, ચંદ્રવિકાસી કુમુદેથી વિશિષ્ટ સુગંધવાળા કમળથી, સંધ્યા વિકાસી સુંદર સૌગંધિકેથી સફેદ કમ
થી, મહા પુંડરીકેથી, શતપત્રવાળ કમળોથી અને સહસ્ત્ર ( હજાર) પત્ર વાળા કમળેથી ઢંકાયેલી હતી. આ વાવ મકરંદ (પુષ્પરસ) ને સ્વાદ લઈને ઉન્મત્ત થઈ ગયેલા આમતેમ ઉડતા ઘણા ભમરાઓના તેમજ ઘણી જાતના પક્ષીઓના હંસ, સારસ વગેરે પક્ષી સમૂહોના પક્ષીયુગલોના ઉત્કૃષ્ટ અને મધુર સ્વરેથી મુખરિત (શબ્દયુક્ત) થઈ રહી હતી આ વાવ ખૂબ જ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી એટલે કે તે અત્યંત રમણીય હતી. સૂત્ર ૨
( तएणं से गंदे मणियार सेट्ठी-इत्यादि
ટીકાર્થ–(પઈ) ત્યારબાદ તેરે ઘરે મળવાશેટ્ટી) તે મણિકાર શ્રેષ્ઠી નંદે (oiા વોવાળી ફિલિં) નંદા પુષ્કરિણી (વાવ) ની ચારે બાજુ ( રત્તા વળ હોવાઃ) ચાર વનષડે રોપાવડાવ્યાં. (તi તે વનતં મધુપુર सारक्खिज्जमाणा संगोविज्जमाणा संवढिजमाणा य वणसडा जाया किण्हा जाव નિર-મૂવા પત્તિકા પુઠિયા =ાવ ૩૩રોમેમાન ૨ વિદંતિ) રોપાયેલા તે ચારેચાર વનખંડ અનુક્રમે સંરક્ષિત થતા–પશુપક્ષી વગેરેના ઉપદ્રવોથી સંરક્ષાચેલા અને હિમ, વનને અગ્નિ (દાવાનલ) વગેરેથી સંરક્ષિત થઈને ખૂબ જ વૃદ્ધિ પામ્યા. તેઓમાં ચોમેર હરીયાળી પ્રસરી ગઈ. તેથી તેઓ શ્યામ દેખાવા લાગ્યા હતા જાણે કે પાણીથી ભરેલા મેઘ હેય. પાંદડાં અને પુષ્પોથી યુક્ત હોવા બદલ તેઓની શોભા એકદમ નિરાળી થઈ ગઈ હતી. ( તcom રે मणियारसेट्ठी पुरच्छिमिल्ले वणस डे एग मह चित्तसभ करावेइ, भणेगखभ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૩૦૭