________________
उववेए जाव पल्हायाणिज्जे )
હા સ્વામિન! ખરેખર જેમ તમે કહે છે તેમ આહાર પણ એ જ હતો તે ખૂબ જ મનેઝ અને શુભવર્ણ વાળ હતા. યાવત્ સંપૂર્ણ શરીર અને ઈન્દ્રિયોને આનંદ પમાડનાર હતે. ( તાળ નિતરન્ન સુવુદ્ધિ મર્જ પર્વ જાણી ) પિતાના કથન વિશે ઈશ્વર વગેરે બધાઓથી સમર્થન પ્રાપ્ત કરીને રાજાએ પિતાના અમાત્ય ( મંત્રી ) સુબુદ્ધિને પણ એજ વાત કહી કે (अहोणं मुबुद्धी इमे मणुण्णे असणं ४ जाव पल्हायणिज्जे)
હે સુબુદ્ધિ ! બતાવે, મનેઝ ચાર જાતને અશન વગેરે રૂપ આ આહાર કેટલો બધે શુભવ યુક્ત યાવત્ આનંદ આપનાર હતે. (तएणं सुबुद्धी जियसत्तूस्सेयमणो आढाइ जाव तुसिणीए संचिट्ठइ )
આ રીતે રાજાના મુખેથી આહાર વિશેનાં વખાણ સાંભળીને સુબુદ્ધિ અમાત્યે તે તેમની વાત ને ટેકો આપે નહિ પણ તે માત્ર મૂરો થઈને બેસી જ રહ્યો
तएणं जियसत्तू मुबुद्धिं दोच्चापि तच्च पि एवं बयासी-अहो णं सुबुद्धी ! इमे मणुण्णे तं चेव जाव पल्हायणिज्जे-तएणं से सुबुद्धी अमच्चे जित्तसत्तूणा दोच्चापि तच्चपि एवं बुत्ते समाणे जितसत्तूं रायं एवं वयासी)
અમાત્ય સુબુદ્ધિને ચૂપચાપ બેઠેલો જોઈને જિતશત્રુ રાજાએ બીજી ત્રીજી વાર પણ આ પ્રમાણે જ કહ્યું કે હે સુબુદ્દે ! આ મનોજ્ઞ ચાર જાતને આહાર કેટલે બધે સરસ શુભવોંપિત યાવત આખા શરીર અને ઈન્દ્રિયોને આનંદ આપનાર છે. આ રીતે બે ત્રણ વાર જિતશત્રુ રાજા વડે પૂછાયેલા સુબુદ્ધિ અમાત્યે રાજાને કહ્યું કે
( नो खल सामी अम्हं एयंसि मणुण्ण सि असण ४ केइं बिम्हए एवं खलु सामी मुभि सदा वि पुग्गला दुब्भि सदत्ताए परिणमंति दुभि सदावि पोग्गला मुभि सद्दत्ताए परिणमंति)
હે સ્વામિન ! આ મને જ્ઞ અશન વગેરે ચાર જાતના આહાર વિશે મને કંઈ નવાઈ જેવી વાત જણાતી નથી કેમ કે જે શુભ શબ્દ રૂપ પુદ્ગલ હોય છે તે અશુભ શબ્દ પુદ્ગલ રૂપમાં પરિણમિત થઈ જાય છે. અને જે અશુભ શબ્દ રૂપ પુદ્ગલે હોય છે તે શુભ શબદ પુદ્ગલ રૂપમાં પરિણમિત થઈ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૮૫