________________
અને હે આયુમંત શ્રમણ ! જ્યારે સમુદ્ર ઉપર થઈને વહેતો આ પૂર્વ દિશાને પવન, મંદ પવન અને પ્રચંડ પવન ફૂંકાય છે ત્યારે કેટલાક જીર્ણ-જૂના, શીર્ણ પાંદડાં અને પુ િરહિત થયેલાં દાવદ્રવ વો પ્લાન થઈને શેભાહીન થઈને જ ઊભાં રહે છે અને કેટલાક દાવદ્રવ વૃક્ષે જે પાંદડાંઓ પુષ્પવાળાં છે-લીલાંછમ અને સુંદર જ લાગે છે. આ પ્રમાણે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ સાધુ અને સાધ્વીજન પ્રત્રજીત થઈને ઘણા અન્યતીથિ કેન ઘણું ગૃહસ્થોના પ્રતિકૂળ વચનોને સારી રીતે સમજી લઈને સહન કરી લે છે પણ તેઓમાંથી શ્રમણ વગેરેના ચતુર્વિધ સંઘના વચનને જે સહન કરતું નથી તે મારા વડે દેશારાધક તરીકે પ્રજ્ઞપ્ત થયો છે.
( समणाउसो ! जायाणं नो दीविच्चगा णो सामुद्दगा ईसिं पुरे वाया पच्छावाया जाव महावाया वायंति तयाण सव्वे दादया रुकवा जुण्णा झोडा जाव मिलायमाणा चिटुंति, अप्पेगइया जाव उवसोभेमाणा चिट्ठति, एवामेव समणाउसो ! जाव पब्बइए समाणे बहूर्ण समाणाणं ४ बहूणं अन्नउत्थियनिहत्थाणं नो सम्मं सहइ एस णं मए पुरिसे सब विराहिए पण्णत्ते) ।
હે આયુષ્મત શ્રમણ ! જ્યારે દ્વિપના પૂર્વ દિશાના આછા પવને, પશ્ચિમ દિશાના પવને ધીમે, ધીમે વહેતા પવને, અને પ્રચંડ વેગથી ફૂંકાતા પવનો વહેતા નથી અને સમુદ્ર પર થઈને વહેતા પૂર્વ દિશાના આછા પવને, ધીમે ધીમે વહે. નારા પવને, અને પ્રચંડ વેગે ફૂંકાતા પવન વહેતા નથી ત્યારે પણ જીર્ણ, શી દાવદ્રવ વૃક્ષે તે પ્લાન (કરમાયેલાં) રહે છે અને પત્રપુષ્પ વગેરેથી સંપન્ન દાવદ્રવ વૃક્ષે પણ જેવાં છે તેવાં જ રહે છે, આ પ્રમાણે છે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિથ સાધુઓ અને નિગ્રંથ સાધ્વીઓ દીક્ષિત થઈને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૭૯