________________
आरसंतं उड़ उम्विहति अंबरतले, ओवयमाणं च मंडलग्गेण पडिच्छित्ता नीलुप्पल गवल अयसिप्पगासेण असिवरेणं खंडाखंडिं करेइ हत्थ विलवमाणं तस्स य सरसव हियस्स घेत्तण अंगमंगातिं सरूहिराई उक्वित्त बलिं चउदिसि करेइ पंजली पहिहा)
ત્યારપછી નૃશંસ-હત્યારી-તેમજ કલુષિત હૃદયવાળી રયણ દેવીએ વેલક યક્ષની પીઠ ઉપરથી ખસીને સમુદ્રમાં પડતાં જોયો ત્યારે તે સમુદ્રમાં પડે નહિ તે પહેલાં તેણે પિતાના બંને હાથેથી તેને પકડી લીધે, અને તે કહેવા લાગી કે હે નીચ! હવે તુ મરાયે જ સમજ. યણ દેવીની વાત સાંભળીને જીનરક્ષિત કરૂણ વિલાપ કરવા લાગ્યું. તે દેવીએ તે રિથતિમાં જ તેને ઉપર ઉછા. અને ત્યારપછી નીચે પડતા જીના રક્ષિતને તેણે પિતાની તલવારથી બે કકડા કરી નાખ્યા. બે કકડા કર્યા બાદ પણ તેને નીલેલ, ગવલ અને અતસીના પુણ્ય જેવી રંગવાળી તીક્ષણ તલવારથી તેના શરીરના કકડે કકડા કરી નાખ્યા. આ રીતે પિતાની ઘાતકી ઈચ્છા પૂરી કરતાં તે અત્યધિક પ્રસન્ન થઈ. તે રણ દેવીએ લોહીથી ખરડાએલા કકડે કકડા થયેલા જનરક્ષિતનાં અંગે, ઉપાંગોને સગવ ચાર દિશાઓમાં કાગડા વગેરેને માટે બલિ રૂપમાં ફેંકી દીધા. અને પછી બંને હાથને જોડીને તે આનંદમગ્ન થઈ ગઈ. સૂત્ર “છ” (gવા મેવ સમાઉ “ હ્યા છે
ટીકાથ-(વા) આ પ્રમાણે ( રમાડતો) હે આયુષ્યન્ત શ્રમણ ! (जो अम्हं निग्गंथो वा निग्गंथी वा आयरिय उव्वज्झायाणं अंतिए पव्वइए) જે અમારે નિગ્રંથ કે નિર્ગથી જન આચાર્ય તેમજ ઉપાધ્યાયની પાસે પ્રવજીત થઈને (पुणरवि माणुसए कामभोगे आसायइ पत्थयइ, पीहेइ, अभिलसइ)
ફરી તે મનુષ્યભવના કામગ-પ્રવજીત થતી વખતે છેડેલા મનુષ્યભવના વિષમ સુખ–ને સ્વીકારે છે, તે સુખની ઇચ્છા કરે છે. “ હું વિષય સુખની એની પાસેથી માંગણી કરું નહિ ને એની મેળે તે મને વિષમ સુખે આપે તે કેટલું સારું થાયઆ રીતે જે સ્પૃહા કરે છે, અથવા તે દૃષ્ટાદેષ્ટ શબ્દ વગેરે વિષયની ઈચ્છા કરે છે.
( से णं इह भवे चेव बहूणं समणाणं ४ जाव संसार० अणुपरियटिस्सइ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૬૫