________________
संखेजाई जोयणाई दंडं निस्सरेइ, निस्सरित्ता दोच्चपि वेउवि समु० २ एर्ग महं आसरूवं विउव्वइ २ ते मागंदिय दारए एवं वयासी)
શલક યક્ષની આ પ્રમાણે વાત સાંભળીને માર્કદી દારકેએ તેને કહ્યું કે હે દેવાનપ્રિય ! તમે અમને જે કંઈને આરાધવાને હુકમ કરશે, અમે લેકે તેની સેવા કરવામાં, તેની જ આજ્ઞા સ્વીકારવામાં અને તેની આજ્ઞા પ્રમાણે જ આચરણ કરવામાં તત્પર થઈ જઈશું. ત્યારે તમારી તે વાત જ શી કહેવી ? તમે અમને જેમ કહેશે તેમ અમે સંપૂર્ણ પણે અનુસરીશુ. ત્યારબાદ શૈલક યક્ષ ઈશાન કોણના દિગૂ ભાગ તરફ ગયા. ત્યાં જઈને તેણે વૈકિય સમુદ્ધાતથી ઉત્તર વિકિયાની વિકવણા કરી અને વિકર્ણવા કર્યા બાદ તેણે પોતાના આત્મપ્રદેશોને સંખ્યાત જન સુધી દંડાકાર રૂપે બહાર કાઢ્યા. બહાર કાઢીને તેણે બીજી વાર પણ વક્રિય સમુદ્દઘાત કર્યો અને ત્યાર પછી તેણે એક બહુ મોટા અશ્વરૂપ (ઘોડાના રૂપ)ની વિકુર્વણા કરી અશ્વનું રૂપ બનાવીને તેણે માંદકી દારને કહ્યું કે
(દું મો માહિરા ! વાળ વાણિયા! ના પરિ-તoi તે માदिय० हद्व० सेलगस्स जक्खस्स पणामं करेंति करित्ता सेलगस्स पिटैि दुरूदा, तएणं से सेलए ते मागंदिय दुरूढे जाणित्ता सत्तद्वतालप्पमाणत्ताई उडु वेहासं उप्पयइ, उप्पइत्ता य ताए उक्किट्ठाए तुरियाए देवगईए लवणसमुदं मन्झमझे गंजेणेव जंबूद्दीवे दीवे जेणेव भारहेवासे जेणेव चंपानयरी तेणेव पहारेत्थगमणाए)
અરે ઓ દેવાનુપ્રિય માર્કદી દારક ! તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. ત્યાર પછી માર્કદી દારક હર્ષિત તેમજ સંતુષ્ટ થતાં પ્રણામ કરીને શૈલક યક્ષની પીઠ ઉપર બેસી ગયા. શૈલક યક્ષે તેઓને પોતાની પીઠ ઉપર સવાર થઈ ગયેલા જાણીને તે સાત આઠ તાલવૃક્ષ પ્રમાણ જેટલા ક્ષેત્રમાં આકાશમાં ઉછળ્યો અને ઉછળીને તે પિતાની પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ વરાયુક્ત દેવગતિથી લવણસમુદ્રની બરોબર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૫૮