________________
( अयिरासिसयसंकुलं भीमदरसणिज्जं एगं च तत्थ सुलाइतयं पुरिसं कलुणाई कट्ठाई कुज्नमाणं पासंति पासित्ता भीया जाव संजातभया जेणेव से लातियपुरिसे तेणेव उवागच्छंति )
ત્યાં સેકડા હાડકાંઓના ઢગલા પડયા હતા. ત્યાંનું દૃશ્ય એકદમ ભયપ્રદ હતું. તેઓએ ત્યાં શૂળી ઉપર ચઢેલા એક માણસને જોયા કે જે બહુજ ખરાખ રીતે કરુણુ ક્રંદન કરી રહ્યો હતા. તેની કરુણા ભર્યા અવાજને સાંભળીને હૃદયમાં દયાને! પ્રવાહ વહેવા લાગતા હતા. અને સાથે સાથે તેની એવી દુર્દશા જોઇને મનમાં દુઃખ પશુ થતું હતું. તેએ ખંને તેને જોઇને ડરી ગયા. ત્રાસ અને ઉદ્વેગ યુક્ત થઈ ગયા આ પ્રમાણે તેએ અને જ્યાં તે માણસ શૂળી ઉપર લટકી રહ્યો હતા ત્યાં ગયા. ( જીવનચ્છિત્તા ) ત્યાં જઈને ( ત' સૂચિ પર્વ વાણી ) તેઓએ શૂળી ઉપર લટકતા માણસને આ પ્રમાણે કહ્યું કે
( तणं देवाणुपिया | कस्साघयणे तुमं च णं के कओवा इहं हन्त्रमा गए केणवा इमेयारूवं आवत्ति पाविए ? तरणं से सूलाइयए पुरिसे मागंदियदारए एवं वयासी एसणं देवाणुपिया ! रयणद्दीवदेवयाए आघयणे अहष्णं देवाणुप्पिया ! जंबू दीवाओ दीवा - ओ भारहाओ वासाओ कागंदीए आसवाणियाए विपुलं पाणिय भंडमायाए पोयवहणेणं लवणसमुद्दे ओयाए )
હે દેવાનુપ્રિય ! આ શૂળી સ્થાન કોનું છે? તમે કાણુ છે ? અહીં તમે કચાંથી આવ્યા છે ? અને કેણે તમારી આવી હાલત કરી છે ? તેઓની વાત સાંભળીને શૂળી ઉપર લટકતા માણુસે માક દીદારકાને આ પ્રમાણે કહ્યું કે હું દેવાનુપ્રિયા ! આ શૂળી-સ્થાન યણા દેવીનું છે. હે દેવાનુપ્રિયે ! હું જ મૂઠ્ઠીપ નામના દ્વીપમાં વિદ્યમાન ભરતક્ષેત્રના કાકદા નામની નગરીના રહીશ છે. હું અશ્ર્વ વણિક-ઘેાડાને વેપારી છું. ત્યાંથી હું. વેચાણુની વસ્તુએ સાથે લઇને નાવવડે આ લવણુ સમુદ્રમાં યાત્રા કરતા આવ્યા હતા. ( તળ અડું તૈય
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૫૩