________________
માંડીને તમારું શરીર નષ્ટ થાય નહિ ત્યાં સુધીની રયણ દેવીની ઉપર કહ્યા મુજબની બધી વિગત અહીં સમજાવવી જોઈએ એથી હે દેવાનુપ્રિય ! હવે અમને એજ એગ્ય દેખાય છે કે અમે પૂર્વ દિશાના વનખંડમાં જઈએ.
(अण्ण मण्णस्स एयमह पडिसुणेति २ जेणेव पुरच्छिमिल्ले वनसंडे तेणेब उवागच्छति २ तत्थ णं वावीसु य जाव अभिरममाणा आलिधरएसु य जाव વિહાંતિ )
આ પ્રમાણે બંને એક બીજાના વિચારોથી સંમત થયા અને ત્યાર પછી જ્યાં પૂર્વ દિશાને વનખંડ હતું ત્યાં ગયા, ત્યાં જઈને તેઓએ વા વગેરેમાં ખૂબ જ પ્રમાણમાં કીડાઓ કરી અને પછી તેઓ ત્યાંના જ રમ્ય વનસ્પતિ વિશેષના ગૃહે વગેરેમાં ક્રીડા કરવા લાગ્યા.
(तएणं मागंदियदारया तत्थ वि सतिं वा जाव अलभ० जेणेव उत्तरिल्ले वणसंडे तेणेव उवागच्छति तत्थणं वावी मु य जाव आलिधरए सु य जाव विहरंति)
પણ માર્કદી દારકોને ત્યાં પણ જ્યાને ભવિષ્યનું સુખ બાહય રૂપ સમૃતિ વગેરે કઈ મળ્યું નહિ ત્યારે તેઓ ત્યાંથી નીકળીને ઉત્તર દિશાના વનખંડમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ વામાં ન ન કર્યું યાવત આલિઘરમાં કીડાઓ કરી
(तएणं ते मागंदियदारगा तत्थ सई वा जाव अलभ० जेणेव पचत्यिमिल्ले वणसंडे तेणेव उवा० २ जाव विहरंति)
પણ ત્યાં પણ તેમને જ્યારે સ્મૃતિ વગેરે રૂપ કંઈ પણ સુખ મળ્યું નહિ ત્યારે તેઓ ત્યાંથી નીકળીને પશ્ચિમ દિશાના વનખંડમાં પહોંચ્યા. *
પશ્ચિમ દિશાના વનખંડમાં જઈને તેઓએ વાવમાં સ્નાન કર્યું અને આલિઘર વગેરેમાં વિચરણ કર્યું. (तएणं ते मागंदिय० तत्थवि सई वा जाव अलभ० अण्णमण्णं एवं वयासी)
ત્યાં પણ પહેલાની જેમજ માર્કદી પુત્રને કોઈ પણ જાતની શાંતિ વળી નહિ. આવી પરિસ્થિતિમાં તેઓએ પરસ્પર મળીને વિચાર કર્યો કે
( एवं खलु देवाणुप्पिया! अम्हे रयण दीवदेवया एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! सवकस्स वयणसंदेसेणं सुट्टएण लवणादिवइणा जाव माणं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૫૧