________________
જવાનો. લાકડું મેળવીને તેની સહાયથી તરતાં તરતાં રત્નદ્વીપમાં આવીને ઉતરવા સુધીને વારંવાર તેઓ વિચાર કરવા લાગ્યા. આ બધી ઘટનાઓનું તેઓ સ્મરણ કરવા લાગ્યા. આમ સમરણ કરતાં કરતાં જયારે પિતાના મનોરથો સફળ થતા ન જોયા ત્યારે તેઓ આધ્યાનમાં ડૂબી ગયા.
(तएणं सा रयणदीवदेवया ते मागंदिदारए ओहिणा अभोए इ, अभोइत्ता असिफलगवग्नहत्था सत्तद्वतालपमाणं उर्दू वेहासं उप्पयइ २ ताहे उकिट्ठाए ma as વીમાળી ૨ સેવ મiવિવાદ જેવા શrઇફ, શNTच्छित्ता आसुरूत्ता ते मागंदियदारए खरफरुस निट्टुरवयणेहिं एवं वयासो)
એટલામાં તે રત્ન દ્વીપની દેવીએ તે અને માર્કદી દારકોને પિતાના અવધિજ્ઞાનથી જોઈ લીધા અને જોઈને તે તરવાર અને ઢાલ હાથમાં લઈને આકાશમાં સાત આઠ તાલ વૃક્ષ પ્રમાણ ઉપર ઉછળી અને ત્યારબાદ તે ઉત્કૃષ્ટ દેવની ગતિથી ઝડપથી ચાલતી ચાલતી જ્યાં તેઓ બંને માર્કદી સાર્થવાહના પુત્ર હતા ત્યાં આવી પહોંચી. અને કશ-કઠેર તેમજ વચનને પ્રવેગ કરતી માર્કદી દારકોને આ પ્રમાણે કહેવા લાગી કે–
( हं भो मागंदिदारया! अपत्थियपत्थिया जइणं तुम्भे मए सद्धिं विउलाई भोगभोगाई भुजमाणा नो विहरह तो भे इमेणं नीलुप्पलगवलगुलिय अयसिय कुसुमप्पगासे णं असिणा खुरधारेणं आसिणा रत्तगंड मंसुयाइं माउयाहि उक्सोहि याई ताल फलाणीव सीसाइ एगंते एडेमि )
અરે એ માદી દારક ! મને લાગે છે કે તમે અપ્રાર્થિત મૃત્યને ઈરછી રહ્યા છે. હવે જો તમે મારી સાથે રહીને પુષ્કળ પ્રમાણમાં શબ્દાદિ વિષયને ભેગવવા માટે તૈયાર થાઓ તે જ તમારું જીવન બચી શકે તેમ છે, જે તમે મારી સાથે શબ્દ વગેરે વિષયોને ભેગવામાં અસમર્થ હો તે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૪૩