________________
આવેલાની જેમ પરિમાસ નામનું કાષ્ટ વિશેષ-ત્રાંસુ થઈ ગયું હતું. (૪ રંતર સતત દંત સંધિ વિસ્તૃતસ્ત્રોક્રીઝિયા) લાકડાના પાટીયાઓને એક બીજાની સાથે તેને સાંધા મેળવવા જે લોખંડના મોટા ખીલાઓ કામમાં લેવાય છે તે બધા પાટિયાએ જ્યારે જુદા જુદા થઈ ગયા ત્યારે બડાર નીકળી આવ્યા હતા. (સદäા વિનંમિથા) આ પ્રમાણે નાવના બધા જોડાએલા સાંધાઓ જુદા થઈ ગયા હતા. (પરિદિયર ગૂ) તેની બધી દોરીઓ કહોવાઈ ચૂકી હતી. (વિસર તરવાના) તેના બધા સાંધાએ છૂટા પડી ગયા હતા. (કામ જામર૪મૂળા) તે માટીના કાચા કેડિયાંની જેમ થઈ ગઈ હતી. (અચTUM જ્ઞા મળોરાવિવ) કોઈ પણ દિવસે જેણે એ કેય પુણ્યનું કામ કર્યું નથી એવા માણસના મનોરથની જેમ તે નિષ્ફળ થઈ ગઈ હતી. (ચિંતિજમાન
) આવી પડેલી આફતને સામને હું કેવી રીતે કરીશ? જાણે કે આ જાતની ચિંતાથી જ તે નાવ ભારે વજનદાર થઈ પડી હતી. (હું कण्णधारण विव वाणियगजणकम्मगारविलविया )
તેમાં બેઠેલા કર્ણધાર, નાવિક, વેપારીઓ અને બીજા નેકર ચાકર હાય, હાય. કરીને વિલાપ કરી રહ્યા હતા એથી એમ લાગતું હતું કે જાણે તેઓના વિલાપથી જ આ નાવ પતે વિલાપ કરતી ન હોય (બાળવિહુરચા ઘણા સંgUMI ) ઘણું જાતનાં રત્ન અને વેચાણની વસ્તુઓથી આ નાવ પૂરેપૂરી ભરી હતી. (જે માળેહિં હ૦ નો તિરપ૦ વિઢવમાનેહિં વહૂëિ પુરિસË gii મહું अंतोजलगय गिरिसिहरमासायइत्ता)
રડનારા, કરુણ આક્રંદ કરનારા, શેકથી પીડાતા, ચોધાર આંસુઓ વહેવડાવનારા, વિલાપ કરનારા એવા સેંકડે માણસેથી ચિક્કાર ભરેલી તે નાવ આખરે પાણીની અંદરના જ પર્વત શિખર (ખડક) સાથે અથડાઈ પડી અને અથડાતાંની સાથે જ ( માવતના તેના ફૂપસ્તા અને તેણે તૂટી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૩૯