________________
આપણા તેને સત્કાર કે સન્માન ક ંઇજ કર્યુ” નથી, અને તેમને અપમાનિત કરીને પેાતાના મહેલના પાછલા નાના ખારણેથી બહાર કાઢી મુકાવ્યા છે.(ત) એથી
( सेयं खलु देवाणुपिया ! अम्हं कुंभगस्स जत्तं गेण्डित्तए चिकट्टु अण्ण मण्णस्स एयमहं पडिसुर्णेति, पडि सुणित्ता, व्हाया सण्णद्धा, हत्थिकंधवरगया सकोरमलदामेणं छत्तेणं धरिज्जमाणेणं उद्घयमाणाहिं सेयवरचामराहिं महया हय गयरहपवरजोहक लियाए चाउरंगिणीए सेणाए सर्द्धि संपरिवुडा सव्विड्डीए जाव रवेणं सएहिं २ नगरेर्हितो जाव निग्गच्छंति )
હવે અમારા માટે એક જ કન્ય શ્રેયસ્કર લાગે છે કે અમે કુંભક રાજાને હરાવવા માટે તેમના ઉપર આક્રમણ કરીએ,
જ્યારે આ પ્રમાણે બધાએ વિચાર કર્યાં ત્યારે સહુએ એકમત થઈને આ નિણ્ય સ્વીકારી લીધેા. ત્યારપછી જીતશત્રુ પ્રમુખ બધા રાજાઓ સ્નાન રીને યુદ્ધ માટેનાં બધાં સાધનાથી સુસજ્જ થઈ ગયા અને તે બધા હાથીઓના ઉપર સવાર થઇને મેાટા ઘેાડાએ, હાથીઓ, શ્થા અને બહાદૂર ચાદ્ધાઓની ચતુર'ગિણી સેના સાથે લઇને પાતપેાતાના નગરની બહાર નીકળ્યા. હાથીઓ ઉપર જયારે બધા રાજાએ બેઠા હતા તે વખતે છત્રધારી નૃત્ય એ તેમના ઉપર કાર’ટક પુષ્પમાલ્ય દામવાળું છત્ર ધર્યું હતું, ચામર ભૃત્યજના તે સમયે તેમના ઉપર સફેદ ચામા ઢાળતા હતા. તે બધા રાજાએ રાજ્યાં આહ્લાદરૂપ સર્વદ્ધિયુક્ત થઈને ઉત્સાહ વધારનાર તુર્યાદિના શબ્દો વડે સ ંસ્તુત થતા પાતપાતાના નગરાથી બહાર નીકળ્યા હતા.
ઢાળનારા
( निम्गच्छित्ता एगयाओ मिलायंति मिलायित्ता, जेणेव मिहिला तेणेव पहारेत्थ गमनाए )
બહાર નીકળીને તેએ બધા એક સ્થાને એકઠા થયા. એકઠા થઇને તેઓ બધા જીતશત્રુ પ્રમુખ છએ રાજાએ ત્યાંથી મિથિલા નગરી તરફ રવાના થયા.ાસૂ૦૩૨ા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૯૪