________________
( तं एवं खलु जियसत्तू मिहिलाए नवरीए कुं भगस्स धूया पभावतीए अत्तया मल्ली नामंति रूवेण य जोन्त्रणेण जाव नो खलु अण्णा काई देवकन्ना वा जारिसिया मल्ली) એટલા માટે હે જીતશા ! સાંભળેા, મિથિલા નગરીમાં પ્રભાવતીના ગથી જન્મેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારી પાતાના રૂપ અને યૌવનથી એટલી બધી સુંદરી છે કે તેની સામે તા દેવકન્યા પણ કઈ જ નથી.
( Heate विदेहरायवरकन्नाए छिण्णस्स वि पायगुस्स इमे तबोरोहे सय सहस्सतमं पिकलं न अग्धर, त्ति कहु जामेव दिसं पाउन्भूया तामेव दिसिं पडिगया तरणं से जियसत्तू ! परिव्वाइया जणियहासे दूयं सहावे सदावित्ता जाव पहारेत्थ गमणाए )
વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલ્ટીકુમારીના કપાએલા અંગૂઠાના એક લાખમા ભાગ ખરાખર પણ આ તમારા અવરેાધજન (રણવાસ) નથી.
આ પ્રમાણે કહીને ચાક્ષા પરિવ્રાજીકા જે દિશાથી આવી હતી તે દિશા તરફ પાછી જતી રહી. ચેાક્ષા પરિમાજીકાના માંથી મલ્ટીકુમારીના સૌદય વિશે પ્રશ’સાજનક શબ્દો સાંભળીને જેના મનમાં તેના માટે અનુરાગ ઉત્પન્ન થયા છે એવા તે જિતશત્રુ રાજાએ તને ખેલાવ્યે અને તેને મિથિલા જવા માટે આજ્ઞા કરી. દૂત પોતાના રાજાના હુકમ પ્રમાણે મિથિલા નગરી તરફ જવા ઉપડી ગયા. ॥ સૂત્ર ૮ ૩૧’” ||
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૯૦