________________
જળ તેમજ સ્થળના પંચવર્ણના પુષ્પ લાવે.
(નાવ પરિણામ બોરુતિ ) તેમજ એક માટે શ્રીદામકાંડ-મોટી પુછપમાળા-પણ સાથે લાવે. તે શ્રીદામકાંડ ગુલાબ વગેરે પુષ્પથી ગુંથાએલો તેમજ નાસિકા તૃપ્ત થાય તેવી સુવાસવાળો હોવો જોઈએ. તેને મંડપની બરાબર વચ્ચે ઉપર તાણવામાં આવેલા ચંદરવામાં લટકાવજે. આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને તે રાજ પુરુષોએ તેમની આજ્ઞા પ્રમાણે જ કામ પુરૂં કરી આપ્યું. શ્રીદામકાંડને અધવચ્ચે ચંદરવામાં લટકાવ્ય.
(तएणं से रुप्पी कुणालहिबई सुवन्नगारसेणि सहावेइ, सदावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! रायमग्गमोगाढंसि पुप्फमंडवंसि णाणा: विह पंचवण्णेहिं तंदुलेहिं णगरंआलिहह ) ત્યારપછી કુણાલાધિપતિએ સનીને લાવ્યા અને બોલાવીને તેને કહ્યું--
હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે રાજમાર્ગની પાસે બનાવવામાં આવેલા પુષ્પ-મંડપમાં અનેક રંગથી રંગાએલા ચેખાથી નગરની રચના કરે.
(તણ વદુમમ રેસમાણ પર્વ ) તેની બરોબર અધવચ્ચે એક પટ્ટક બનાવો. (ારૂત્તા જાવ પ્રવિણાંતિ) આ પ્રમાણે પટ્ટક બનાવીને તેઓએ રાજાને સૂચના કરી કે હે સ્વામી ! જે પ્રમાણે કામ કરવાની તમે અમને આજ્ઞા આપી હતી તે પ્રમાણે બધું અમે તૈયાર કરી દીધું છે.
(तएणं से रुप्पी कुणालाहिवई हस्थि खंधवरगए चाउरंगिणीए सेणाए महया भडचठगरपहयरविंदपरिक्खित्ते अहे उरपरियालसंपरिबुडे सुबाहुं दारियं पुरओ कटु जेणेव रायमग्गं जेणेव पुप्फमंडवे तेणेव उवामच्छइ )
ત્યાર પછી તે કુણાલાધિપતિ રુકમી રાજા હાથી ઉપર સવાર થઈને ચતુરગિણી સેનાની સાથે સાથે જેમાં કેઈપણ પેસી શકે નહિ તેવા મહા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૧૬૩