________________
વિચાર કરીને કહ્યું—“ આ નિગ્રંથ પ્રવચનથી મને કાઇ પણુદેવ હટાવી શકશે નહિ ,, આમ વિચારી ને નિશ્ચળ અને નિર્ભય થઈને તે મૌન પાળતે તે પેાતાના ધર્મધ્યાન માંજ તલ્લીન રહ્યો. (तएण से पिसायरूवे अरहन्नगं जाहे नो संचाए निर्गथाओ पावयणाओ चालित वा खोभित्तएवा विपरिणामित्तएवा ताहे संते जाव निच्चिन्ने तं पोयवहणं सणियं उवरिं जलस्स ठवेइ )
આ પ્રમાણે પિશાચ રૂપધારી દેવ જ્યારે અરહન્ન શ્રાવકને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરવામાં, તેનાથી ક્ષુભિત કરવામાં, વિપરિણમિત કરવામાં શક્તિમાન થઈ શકયા નહી ત્યારે શ્રાંત અને ભગ્નમનથી ખિન્ન થઇને ઉપસ કરવા રૂપ પાતાના કથી પ્રતિનિવૃત્ત થઈ ગયા. અને આકાશમાંથી ધીમેધીમે ઉત્તરીને તેણે વહાણ ને પાણી ઉપર મૂકીદીધુ. (ટાવિત્તા સીનિં पिसायरूवं पडिसाहरइ )
મૂકીને તેણે પાતાનું દિવ્ય પિશાચરૂપ અન્તર્ષિત કરી લીધુ
पडिसाहरित्ता दिव्वं देवरूवं विजब्बर, विउच्चित्ता अंतलिक्खपडिवन्ने सखिंणिया जाब परिहिए अरहन्नगं जाव समणोवासयं एवं वयासी )
અન્તહિત કરીને તેણે પોતાના સાચા દિવ્ય રૂપને ફરી ધારણા કરી લીધું. દિવ્ય રૂપમાં પહેલાં તેના વસ્ત્રો નાની નાની ઘૂઘરીઓવાળાં ખૂબજ સુંદર હતાં. આકાશમાંજ સ્થિર રહીને તેણે શ્રમણેાપાસક અરહન્નકને આ પ્રમાણે કહ્યું(हं भो अरिन्गा धन्नोसि णं तुमं देवाणुपिया | जाव जीवियफले जस्सतब निग्धे पावणे इमेयाख्वा पडिवत्तीलद्धा पत्ता अभिसमन्नागया)
હૈ અરહન્નક તમે ધન્ય છે ! હે દેવાનુપ્રિય ! તમે સંપૂર્ણ પણે જન્મ અને જીવનનું ફળ મેળવી લીધુ' છે, કેમ કે આ નિગ્ર ́થ પ્રવચનમાં આ રીતે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૫૧