________________
जलसि णिव्वोलेमि)
અને પકડીને સાત આઠ તાલ પ્રમાણ તેને ઉપર આકાશમાં લઈ જઈશ અને ત્યાંથી પાણીમાં ડૂખાડી મૂકીશ.
( जेणं तु अस असमाहिपत्ते अकाले चैव जीवियाओ ववरोविज्जसि) એથી તમે આત્ત અને દુધટ-રૌદ્ર-ધ્યાનથી પીડિત થતા અસમાધિને મેળવશે અને મૃત્યુકાળ ના પહેલાં જ જીવન વગરના થઈ જશે.
( तएण से अरहन्नए समणोवासए तं देवं मणसा चेव एवं बयासी ) આરીતે પિશાચ રૂપવાળા દેવની વાત સાંભળીને શ્રમણેાપાસક અરહનકે દેવને પેાતાના મનમાં જ આપ્રમાણે કહ્યું.
( अहंणं देवाशुप्पिया ! अरहनए णामं समणोवासए अहिगयजीवाजीवे नो खलु अहं सक्के केणइ देवेण वा जाव निग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तएवा विपरिणामित्तएवा तुमंणं जा सद्धा तं करेहि त्ति कट्टु अभीए जाव अभिन्नमुहरागण यणवन्ने अदीणविमणमाणसे निच्चले निष्फंदे तुसिणीए धम्मझntary fares )
હે દેવાનુપ્રિયદેવ ! હું અરહન્નક નામે શ્રમણેાપાસક શ્રાવક છું
જીવ અજીવ વગેરેના તત્ત્વાના સ્વરૂપને જાણનાર છું, કાઈપણ દેવમાં તાકાતનથી કે જે મને પાતાના નિગ્રંથપ્રવચનથી વિચિલિત કરી શકે, તેમાં અન્યથા ભાવ રૂપથી પરિણમાવી શકે, ક્ષુભિતકરી શકે, સશય ઉસન્ન કરીને મને તેમાં શકાશીલ ખનાવી શકે. અને વિપરિણામી ખનાવી શકે, વિપરીત અધ્યવસાયના ઉપ્તાદનથી નિર્ગુથ પ્રવચન પ્રત્યે મને વિપરીત બુદ્ધિવાળા કરીશકે, મતલબ એ છે કે કોઇપણ દેવમાં આટલી તાકત નથી કે તે મને પેાતાના શ્રાવક ધર્મથી ડગાવી શકે.
એથી દેવ ! તમારી જેવી શ્રદ્ધા હાય તેમ કરેા મનમાં દેવને સ એધીને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૪૮