________________
ચારે જાતની વેચાણની વસ્તુઓને નવા દોરડાઓવાળી ગાડી તેમજ ગાડાઓમાં મૂકી. (भरित्ता सोहणंसिं तिहिकरणनक्खत्तमुहुर्तसि विपुलं असणं४ उवक्खडावेंति)
ભરીને તેઓએ શુભતિથિ, કરણ, નક્ષત્રરૂપ મુહૂર્તમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આમ ચારે જાતના આહાર પુષ્કળ પ્રમાણમાં બનાવડાવ્યા. (મિત્તાનાફુ - મોઢા મુંજાતિ જ્ઞાન શાકુરતિ) જ્યારે આહાર તૈયાર થઈ ગયે ત્યારે તેઓએ પોતાના મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનેને જમવામાટે
લાવીને જમાડયા અને જમ્યા પછી તેમને તેઓએ પૂછયું “ અમે બધાં વેપાર ખેડવા માટે બહાર જવા ઈચ્છીએ છીએ ”
એથી તમે બધા અમને અનુમતિ આપે. આ રીતે તેઓએ તેમને વિનંતી કરી. (ગાપુરિછત્તા ) આજ્ઞા મેળવીને.
(सगडसागडियं जोयंति जोइत्ता चपाए नयरीए मज्झमज्झेणं जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति )
તેમને વેચાણના માલસામાનથી ભરેલી ગાડી અને ગાડાને જોતર્યા અને ત્યાર પછી તેઓ બધાં ચંપા નગરીની બરાબર વચ્ચે વચ્ચેના માર્ગથી પસાર થઈને જ્યાં ગંભીરક નામનું વહાણ પર બેસવાનું સ્થાન (બંદર) હતું ત્યાં પહોંચ્યા.
(उवागच्छित्ता सगडसागडियं मोयंति माइत्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता गणिमस्स य जाव चउब्धिहस्स भंडगस्स भरेंति )
ત્યાં પહોંચીને તેઓએ પિતાપિતાની ગાડીઓ તેમજ ગાડાંઓને છેડીને યાચિત નવીન ઉપકરણથી વહાણ તૈયાર કર્યું વહાણને સુદૃઢ રીતે તૈયાર કરીને તેઓએ ગાડી તેમ જ ગાડાંઓની વેચાણની બધી વસ્તુઓ વહાણમાં યથાસ્થાને ગોઠવી દીધી.
( तंदलाण य संभियस्स य तेल्लयस्स य गुलस्स य घयस्त य गोरयस्स य उदयस्स य उदयमाणाण य ओसहाण य भेसज्जाण य तणस्स य, कटुस्स य आव
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૩૬