________________
અપરિમૂચા ) તેઓ બધા ધન ધાન્ય વગેરે સમસ્ત વિભથી સંપન્ન હતા તેઓ બધા અપરાજેય હતા. (તાજ સાળોવાથg arોથા) આમાં એક અરહનક નામે શ્રમણોપાસક પણ હતો. તે કેવળ ધન ધાન્યથી જ સમૃદ્ધ નહતું પણ તે આહત આગમાનુરાગી અને શમણુજનેને સેવક પણ હતે.
(અહિત નર નોવાની વન્નો) જીવ અને અજીવ સ્વરૂપ વિષે તે સંપૂર્ણ પણે જ્ઞાતા હતે. (આ બાબતનું વિશેષ વર્ણન બીજા સ્થાને કરવામાં આવ્યું છે.)
(तएणं तेसिं अरहन्नगपामोक्खाणं संजुत्ता णावा वाणियगाणं अन्नया कयाई एगयओ सहिआणं इमे एयारूवे मिहो कहासंलावे समुप्पज्जित्या )
એક દિવસે અરહનક પ્રમુખ બધા સાંયાત્રિક પિતવણિક કેઈ સ્થળે એકઠા થયા અને તેઓએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો.
( सेयं खलु अम्हं गणिमं, धरिमं च मेज्जं च परिच्छेज्जं च भंडगं गहाय लवणसमुदं पोतवहणेण ओगाहित्तए )
ગણિમ- ગણીને વ્યવહાર (વેપાર) કરી શકાય જેમ કે નારિયેળ, સોપારી, વગેરે ધરિમ–ત્રાજવાં માં જોખીને વ્યવહાર (વેપાર) કરી શકાય જેમકે ધાન વગેરે, મેય-માપના પ્રમાણથી વ્યવહાર (વેપાર) કરી શકાય જેમકે તેલ વગેરે અને પરિચ્છેદ્ય-ગુણથી પરીક્ષા કરીને વ્યવહાર કરી શકાય જેમકે વસ્ત્ર રત્ન વગેરે આ ચારે જાતની વસ્તુઓ વિકય માટે બે નૌકાઓમાં લાદીને આપણે લેકે બહાર લવણસમુદ્રને પાર કરીએ તો આપણને ખૂબ લાભ થશે.
(त्ति कटु अन्नमन्नं एयमढे पडिमुणेति, पडिसुणित्ता गणिमं च ४ गेण्हंति, गेण्हित्ता सगडसागडियं भरेंति )
આ રીતે ચારે જાતની વેપારની વસ્તુઓ નૌકાઓમાં મૂકીને લવણસમુદ્રને પાર કરવાની બધાએ સર્વસમ્મતિથી સ્વીકારી. અને સ્વીકારીને તેઓએ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૩૫