________________
( तरणं सा पउमावईदेवीनियम परिवालसंपरिवुडा सागेयं नयरं मज्झ मज्झेण णिज्जाद णिज्जित्ता जेणेव पुक्खरगी तेणेव उवागच्छइ )
ત્યાર ખાદ પદ્માવતી દેવી પેાતાના સંપૂર્ણ પરિવારની સાથે સાકેત નગર રીની ખરા બર મધ્યમાગ માં થઇને પસાર થઈ અને જ્યાં કમળે! યુક્ત વાવ હતી ત્યાં પહોંચી ( કવચ્છિન્ના પુલળ' કોળાદર) ત્યાં પહોંચીને તે પુષ્કરિણી ( કમળાવ ) માં ઉતરી,
ओगाहित्ता जलमज्जणं जाव परमसुइभूया उल्ल पउसाडिया जाई तत्थ उप्पलाई जाव ण्डइ)
ઉતરીને તેણે પાણીમાં સ્નાન કયું યાવત તે પરમ પવિત્ર થઇને તેણે ભીનાં લુગડાંથીજ પુષ્કરણીમાંથી કમળા ચૂટયાં. (ચોદ્દિત્તા કેળવ સાધરણ્ તેળેજ પહારેચ ામળા) ચૂંટયા બાદ પદ્માવતી દેવી જ્યાં નાગધર હતુ` તે તરફ ગઈ. (तएण पउमावईए दास चेडीओ बहूओ पुप्फपडलगहत्थगयाओ धूवकडु - च्हत्थगयाओपिओ समणुगच्छंति )
તેની પાછળ ઘણી દાસ-દાસીએ હાથેામાં ઉચકી ચાલવા લાગી.
પુષ્પ-કરણ્ડકા તેમજ ધૂપદાનીએ
(तएण पउमावई सब्बिडिए जेणेव नागघरे तेणेव उवागच्छा उवागच्छित्ता नागघर अणुपत्रिसर अणुपविसित्ता लीमहत्थगं जाव धूवं डहइ डहित्ता पडिबुद्धि पडिवालेमाणी २ चिर )
આરીતે પદ્માવતી દેવી સખી દાસી વગેરે પરિજન રૂપ પેાતાની સપૂણ્ ઋદ્ધિની સાથે જ્યાં તે નાગઘર હતું ત્યાં પહોંચી અને ત્યાં પહેાંચીને તે નાગઘરની અંદર ગઈ. ત્યા જઇને તેણે મારપીંછી હાથમા લીધી અને ત્યાર પછી તેણે નાગધરને સ્વચ્છ બનાવ્યું. નાગઘરની સફાઈ કરીને તેણે ધૂપ સળગાબ્વે અને પછી પાતાના પતિ પ્રતિબુદ્ધિની પ્રતીક્ષા કરતી ત્યાં જ બેસી ગઈ. સૂ ૧૬
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૩૦