________________
પૂર્તિ દેવાએ કરી હતી. એથી જ રાજએ તે પુત્રીનું નામ મલિ પાડયું હતું “ માસાચે તિં તત્ર સાધુવા માઢ્યું ” આ વ્યુત્પત્તિ મુજબ માલ્ય શબ્દના અ કુસુમ ( પુષ્પ ) થાય છે. જ્યારે મલ્લિ માતાના ગર્ભમાં હતા ત્યારે તેમને માલ્ય ની અભિલાષા રૂપ દોહદ ઉત્પન્ન થયું હતુ તે દોહદની પૂર્તિ ધ્રુવેએ કરી હતી. એથી માલ્યના દોહદથી જન્મેલી તે પુત્રીનું નામ રાજાએ મહિલ પાડયું જો કે આ સ્ત્રી રૂપે હતી છતાં એ “જ્ઞન સૌથેજરઃ અર્ વગેરે શબ્દો ના બાહુલ્યથી તે પુÎિલગથી જ સમષિત કરવામાં આવે છે. એટલા માટે અહીં જે પુલિંગ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે તે તેમની તીર્થંકરની અપેક્ષાથી જ,
( जहा महावले नाम जाव पडिवडिया “सा वद्धती भगवती दियलोय चुता ગળોત્રનિરીયા ઢાલાસવુકા વિભા પોમ હિં‘?' )
ભગવતી સૂત્રના મહાખલનાં વર્ણનની જેમ જ મલ્લિના વર્ષોંન વિષેષણુ જાણવુ જોઇએ. “ સા ય” આ ગાથા વડે સૂત્રકાર એજ વાત સ્પષ્ટ કરવા માગે છે. તેઓ વર્ષોંન કરતાં કહે છે કે મલ્ટિ નામે કન્યા દિવસે દિવસે માટી થઈ રહી હતી. તે અશ્વય વગેરે ગુણેથી પૂર્ણ હતી તે અનુત્તર વિમાનથી ચવીને આવી હતી અને અનુપમ શ્રી સપન્ન હતી. તે દાસી દાસેાથી વીટળાયેલી તેમજ ઘણી સહચરીએથી યુક્ત હતી.
તેમના વાળ ભમરા જેવા અત્યંત કાળા હતા. તેમનાં નેત્રા મનેાહર હતાં. બંને હોઠે ખિમફળ જેવા લાલ હતા. તેમની દતપંક્તિ કુદ તેમજ મેાતી વગેરે જેવી એકદમ સ્વચ્છ હતી. તાજા કમળ પુષ્પના જેવાં તેમનાં સુકેામળ અંગા હતા. તેમનેા નિશ્વાસ પ્રફુલ્લિત નીલકમળ જેવા સુવાસિત હતા. ॥ સૂત્ર“ ૧૨ ‘ સા સા મલ્ટી ’ઈત્યાદિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૨૨