________________
( तं एएणं कारणं ताओ ! ते चेत्र एए पंचसालि अक्खए णो अन्ने) એટલે હું તાત ! તે પાંચ શાલિકણા એજ છે, બીજા નથી ( तरणं से धण्णे रक्खियाए अंतिए एयमहं सोच्चा हट्टतुट्ठ० तस्स कुलधरस्त हिरनस्य जाव कंसइस बिउल धणजाव तेज्जस्सय भंडारगारिणि ठवे ) આ રીતે ધાન્યસા વાહે રક્ષિકાના મુખેથી ખધી વિગત સાંભળીને ખૂબજ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થતાં તેને પોતાના ઘરમાં જેટલું સેાનું ચાંદી વગેરે ધન હતું તેની અધિકારીણી ખનાવી દીધી.
( एवामेव समणाउसो जाव पंचयसे महव्वयाई रक्खियाई भवंति सेणं इहभवे चैव बहूणं समणाणं ४ अच्चणिज्जे ४ जहाव सा रक्खिया )
આ પ્રમાણે હૈ આયુષ્યન્ત શ્રમણેા ! જે અમારા શ્રમણુ તેમજ શ્રમણી જના પ્રજિત થઈને આમ તેમ વિહાર કરતા રહે છે. તેમ કરતાં જો તેમના પાંચ મહાવ્રતા સુરક્ષિત રહે છે તે આ ભવમાં તે અનેક શ્રમણાં દ્વારા અર્ચ નીય હાય છે. યાવત્ સન્માનનીય હાય છે, ધન્યસાવાહની ત્રીજી પુત્રવધૂ રક્ષિતા જેમસન્માનીત થઈ તેમજ તે પણ સન્માનીત થાય છે.
(रोहिणियावि एवं चेव नवरं तुग्भे ताओ ! मम सुबहुयं सगडी सागडं दलह जेणं अहं तुम्भं ते पच सालि अक्खए पडिणिज्जाए मि )
આ પ્રમાણે હવે આપણે ધન્યસાથવાહની ચેાથી પુત્રવધૂ રાહિણીના ચરિત્ર વિષે પણ જાણવું જોઇએ. તેના ચરિત્રની વિશેષ વાત આ પ્રમાણે છે કે— જ્યારે ધન્યસા વાહે પોતાની ચેાથી પુત્રવધૂ રાહિણિકાને મેલાવી અને લાવીને તેને એમ કહ્યું કે આજથી પાંચ વર્ષ પહેલાં મેં તને પાંચ શાલિકણા આપ્યા હતા તે મને પાછા આપે. ત્યારે રાહિણિકાએ તેમને કહ્યું. કે હું તાત ! તમે મને અનેક નાની મેાટી ગાડીઓ આપે! કે જેથી તમે આપેલા પાંચ શાલિકાને તેમાં ભરાવીને અહી લાવું અને તમને પાછા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૯૪