________________
વહિgory અમાળ વિતા) એવી રીતે હે દેવાનુપ્રિયે ! જોયેલા આ સ્વપ્નના પ્રભાવથી નિયમપૂર્વક નવ માસ ઉપર સાડા સાત રાત્રિ પસાર થતાં (દંગુas) અમારા કુળની ધજારૂપ (સ્ત્રી) કુળદીપક સ્વરૂપ, ( વર્ષ) કુળના પર્વત સ્વરૂપ ( હિંસર્ષ કુળના આભૂષણ સ્વરૂપ (છત્તઝા) કુળતિલક સ્વરૂપ ( ર્તિા) કુળને પ્રસિદ્ધિ પમાડનાર, (વિત્તિર) કુળમયદાકારક, ( ર) કુળમાં ધનધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર (
ઉત્તર) સર્વ દિશાઓમાં કુળને યશ આપનાર, (સ્ત્રધાર) કુળના આધારરૂપ, (વાયાં) કુળને માટે ઉત્તમ વૃક્ષ સ્વરૂપ, (સ્ત્રવિદ્ધવજં) કુળને પ્રગતિના પંથે દોરનાર, ( શુમાસ્ટfપાચં વાવ તારાં વાર્ષિ) એવા સુકોમળ હાથપગવાળા પુત્રને જે કુળની ધજા (કેતુ) રૂપે કહેવામાં આવ્યું છે, તેનું તાત્પર્ય એ છે કે જેમ ધજા બહુ દૂર સુધી જોવામાં આવે છે, તેમજ આ પુત્ર પણ તેમના યશ અને કીતિ વડે બહુ દૂર સુધી પ્રજામાં પ્રસિદ્ધિ પામશે. અથવા જેમ વંશ પરંપરાગત પતાકા લહેરાતી રહે છે, તેમ જ આ પણ અવનવા કાર્યો કરનાર હોવાથી પોતાના કુળમાં પ્રકાશ રહેશે. દીપકની ઉપમા આપવાને આ આશય છે કે જેમ દીપક ઘટપટ વગેરે પદાર્થોને પ્રકાશક હોય છે, તેમજ આ પણ કુળકમે આવેલ “મહુત્વને પ્રકાશક થશે. અથવા “કુલદીપની છાયા (બીજો અર્થ) કુલદ્વીપ પણ થઈ શકે છે. એનો આશય આ પ્રમાણે છે કે જેમ દ્વિીપ (બેટ) સમાજને આધાર હોય છે, તેમજ આ પાણુ પિતાના કુળને એક આધાર થશે. પર્વતની ઉપમા એને એટલા માટે આપવામાં આવી છે કે જેમ પર્વત એક સ્થિર (અડગ) આશ્રય (આધાર) મનાય છે અને તે ભયંકર વાવાઝોડાના આઘાતોથી પણ અજેય હોય છે તેમજ આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૪૮