________________
વડે સારી રીતે છ છ કાષ્ઠ ખંડેથી સંયુકત કરેલ છે, તેમજ તે ખૂબ મનેણ છે, ઘસેલા હોવાથી તે સરસ સુંવાળા છે, યથા સ્થાને તેમની સારી રીતે રચના કરવામાં આવી છે, અને તે વિશેષ આકાર પ્રકારથી સંપન્ન છે. આ થાંભલાઓ ઉપર પૂતળીઓ એવી ઉત્તમોત્તમ રીતે કરેલી છે કે જાણે તેઓ તેમાથી બહાર નીકળતી હોય. અહીં જે નાની છત્રીઓ છે, તે સ્વચ્છ મણિ, વર્ણ, મરકત, વજ, ઈન્દ્રનીલ, વૈર્ય વગેરે રત્નની છે. આમાં કપત પાલિકાઓ તેમજ છિદ્રવાળા વિશેષ પ્રકારના ગવાક્ષો. (ગેખલા) પણ બનેલા છે. એના પગથિયા ઊર્ધચન્દ્રાકારવાળા છે. નિસ્પૃહકઅર્થાત દરવાજાની ડાબી અને જમણી બાજૂ બહાર નીકળેલા દ્વાર ઘોડલા છે, જેમના મુખ રત્નજડિત છે. આમાં પાણી બહાર કાઢવા માટે જેનાલી (મરી) છે, તે સિંહ વગેરેના મેં અને પૂંછના આકાર જેવી છે. દરેક જગ્યાએ અહીં માછલી મગર વગેરે ચીતરવામાં આવેલાં છે. અર્થાત્ આ શયનકક્ષમાં માછલી અને મગરના આકારવાળા વિચિત્ર ચિત્ર દોરેલાં છે. તેના ઉપર ચન્દ્રશાળા છે. (રાધાકવઘourgv) શયનાગારની ધોળાઈ સરસ, જાતજાતના રંગ યુક્ત અને સ્વચ્છ ગેરિક વગેરે ધાતુઓ ઉપલ, દગ્ધપાષાણુ અને પીળી માટીથી થઈ રહી છે. (વારિો ન ઘટ્ટમ) બહારથી આ શયનાગાર સાફ સફેદ માટી વગેરેના મૃદલેપ વડે વેત થઈ રહ્યો છે. લીસા પથ્થર વગેરેથી ઘસાએલું હોવાથી એ ખૂબ જ ચમક્તા અરીસા જેવું બનેલું છે. (fમત્તર વાઘાનિધિશ્વર) આ મહેલમાં બધે પ્રેક્ષકેના મન અને આંખને ગમે એવા ચિત્રપશપક્ષી તેમજ માણસ વગેરેની આકૃતિઓ બનેલી છે. (નાવપંજuTમળવળ દિમત) આ શયનાગારનું આંગણું અનેક જાતના કૃષ્ણ, નીલ, પીત, રકત તેમજ તરંગના ચન્દ્રકાંત સૂર્યકાન્ત વગેરે મણિઓ અને ઈન્દ્રનીલ, મરકત વજ, વિર્ય વગેરે રત્નનું બનેલું છે. (ggઝારવરસ્ત્રી જાનુનાફ રોજિરિત) આમાં જે તાણેલે ચંદરે છે, તે કમળના જેવા આકારવાળી લતાઓ, પુષ્ય પ્રધાન વલ્લરીઓ અને ઉત્તમોત્તમ ચમેલી વગેરેની લતાઓથી ચિત્રિત થઈ રહ્યો છે. (લંકળ-વા-નવાસ-મુવિન્મય ઘટિનિવારણ સદંતારમા) એના દ્વારભાગમાં મૂકેલા માંગલિક કલશે ઉત્તમ સુવર્ણના બનેલા છે, તેમજ તેમના મેં ઉપર સારી રીતે વિકસિત કરેલા કમલે મૂકવામાં આવ્યાં છે. (પુરાતળિમુત્તામવિવાર) એની દ્વારશોભા ખૂબજ ઝીણુ સેનાના સૂત્રમાં ઝૂલતી મણિ મુકતાઓની માલાવડે કરવામાં આવી છે. (સુગંધવામુકમ પરવર) એમાં શય્યાની રચના સુવાસિત અનેક પ્રકારના રંગવાળા ફૂલે વડે તેમજ સુકમળ અતૂલ (આકડાનું ૩) વગેરેથી કરવામાં આવી છે. (HMપિયે નિદ) આ શયનઘર એટલું બધું
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
४१