________________
નેહભાવ હોય છે, તેમાં ફૂટ પાડવી, તેમના મનમાં એવી વાત ઠસાવવી કે જેથી બન્ને એક બીજાને વિશ્વાસ ન કરે, તેનું નામ ભેદ-નિતી છે. આ ભેદ નીતિ ત્રણ પ્રકારની બતાવવામાં આવી છે.
परोप्परं णेहभंगो, कलहुप्पायणं तहा।
तज्जणं सत्तुपक्खेसु भेयणीई पकित्तिया ॥१॥" શત્રુપક્ષમાં સ્વામી સેવકના સ્નેહમાં ફૂટ પડાવવી, તેમનામાં પરસ્પર કલહ કરાવો અને પરસ્પર તર્જન (તિરસ્કાર) દમદાટી વગેરે કરાવવાં. પૂર્વે કઈ પાસેથી લીધેલ પદાર્થને આપ અથવા અભિમત (ઈસ્ટ) અર્થને આપે તેનું નામ ઉપપ્રદાન છે. સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન આ પ્રમાણે ચાર પ્રકારની નીતિને પ્રવેગ કરતાં ન્યાય આપવામાં અભયકુમાર નિષ્ણાત હતા. નીતિના સમુચિત માગને અનુસરતાં ન્યાય આપવામાં તે કુશળ હતા. નીતિને યથાયોગ્ય વ્યવહાર આ રીતે બતાવવામાં આવ્યું છે –“રૂર uિTuતેન, સારા માણસને વંશ કરે છે તે તેની સામે નગ્ન થઈને વર્તન કરવું જોઈએ કે મેન ના વીર પુરુષને વશ કરે તે તેની સાથે ભેદનીતિને પ્રયોગ કરવો જોઈએ. “નવમvપ્રાર’ નીચ માણસને વશ કરવે હાય તે કંઈકને કંઈક-ડું ચક્કસ આપવું જોઈએ. રાપરમ સરખી શકિતવાળા દુશમનને વશ કરે હોય તે તેની સાથે બરાબરીનું શૂરાતન બતાવવું જોઈએ એજ વાત બીજે સ્થાને આ રીતે બતાવવામાં આવી છે?—
लुब्धमर्थेन गृहीयात् साधुमजलिकर्मणा ।
मुख छन्दानुरोधेन तत्त्वार्थेन च पण्डितम् ॥१॥,, સામાન્ય રૂપમાં વસ્તુના બોધ પછી જે તેમાં સંશય ઉદ્દભવે છે તેને દૂર કરવાની એક પ્રકારની બુદ્ધિનીચેષ્ટા હોય છે, તેનું નામ “ઈહા છે. દા. ત. દૂરથી કઈ ઊંચી વસ્તુનું જ્યારે દર્શન થાય છે, ત્યારે આ કંઈક છે, એવું સામાન્ય જ્ઞાન આપણને થાય છે. આ સામાન્ય જ્ઞાન પછી ફરી એમ વિચાર થાય કે આ સ્થાણું (હુઠું) છે કે પુરુષ છે, આનું નામ સંશય છે. આ સંશય પછી આ સ્થાણું હોવું જોઈએ અથા પુરુષ હોવા જોઈએ,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૩૧