________________
સમતા ૩૧નેંતિ) ખાધા પછી શૃગાલાએ તે કાચબાને આમ તેમ ઉપર નીચે પરિવર્તિત કરવા લાગ્યા. (નવ નો ચૈત્ર નવાપતિ હેત્ત) પણ તે તેના શરીરને સહેજ પણ પીડા પહોંચાડી શકયા નહિ. (તારે યોનિ અથવ મતિ) ત્યારે બીજી વાર પણ તેઓએ કાચબા ઉપર હુમલા કર્યાં. કહેવાના હેતુ એ છે કે જ્યારે તેઓએ કાચબાના એક પગ ખાધા ત્યારે ત્રણ પગવાળા કાચમાને સર્વાં પ્રકારે ચામેરથી ઉદ્ભન, પરિવર્તન મનાગપસારણ વગેરે ક્રિયાઓ વડે ક્ષુભિત કરવાના તેમજ નખ દાંત વગેરેના પ્રહાર વડે છિન્ન અને ખડિત કરવાના પ્રયત્ન કર્યો છતાંએ તેઓ કાચબાના શરીરને કોઇપણ જાતની પીડા પહોંચાડવામાં સમર્થ થઇ શકયા નહિ. ત્યાર પછી શ્રાંત કલાંત થયેલા શ્રૃગાલેા ખીજી વાર પણુ પાછા ફરીને દૂર જતા રહ્યા. (વ` ચત્તારિવિ વાયા નાવળિય૨ શૌય નીનેફ) પહેલાંની જેમ કાચમાએ ફ્રી ચારે પગ તેમજ માં મહાર કાઢ્યું, એટલે કે જ્યારે અને શૃગાલા તે દૂર જતા રહ્યા ત્યારે તે કાચબાએ ગાલેને દૂર ગયેલા જાણીને પેાતાના બીજા પગને પણ બહાર કાઢયા. શૃગાલે એ જયારે કાચખાને ખીન્ને પગ બહાર જોયા ત્યારે તેઓ શીઘ્ર અને ચપળ ગતિથી કાચબાની પાસે ધસી આવ્યા, અને પાસે આવીને બહાર નીકળેલા તેના પગને નખાથી ફાડીને અને દાંતાથી કકડા કકડા કરીને અને તેનુ લેાહી ને માંસને ખાવા પીવા લાગ્યા એવી રીતે તે પાપી શ્રગાલાએ તે કાચમાના ચારે પગેા ખાધા. ઘેાડા વખત પછી જ્યારે શ્રગાલાને દૂર ગયેલા જાણીને કાચખાએ પોતાની ડોક ધીમે ધીમે ખહાર કાઢી. (તત્તુળ તે પાવત્તિયાના સેન્ડ્રુમેન गीणियं पासंति पासिता सिग्धं चवलं नहेहिं दंतेहि कवालं विहाडें ति) ડાકને બહાર નીકળેલી જોઇને અને પાપી શ્રૃંગાલા સત્વરે તે કાચબાની પાસે ધસી આવ્યા અને આવીને તેઓએ નખાથી તેમજ દાંતાથી કાપીને તેમજ કકડે કકડા કરીને તેના કપાળને વખેરી નાખ્યું. “ ન્નિપાણ્િ વિહાèતિ ” આ પત્ર સમૂહોના અ
આ પ્રમાણે છે—અને શ્રૃગાલાએ સત્વરે કાચમાની પાસે આવીને તેએએ નખા અને દાંતાથી કાપીને તેમજ કકડે કકડા કરીને તેની ડોકના પૃષ્ટ ભાગને અને માથાને જુદા જુદા કરી નાખ્યા. (વિદ્યાર્ત્તિત્તા તે દુશ્મન નીવિયા વનોનેતિ, વોવિજ્ઞા મત સોળિય = ઞાદારતિ) આમ જુદા જુદા કકડા કરીને તે કાચખાને પાપી શ્રૃગાલાએ નિષ્પ્રાણ બનાવી દીધા અને તેના માંસ અને લોહીને ખૂબ ધરાઈ ધરાઈને ખાધું. ॥ સૂ, ૧૦ ॥
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૭૭