SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવ્યે છે. આ રીતે હૈ જઝૂ! મોક્ષમાં સંપ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે સંઘાટા-ખ્ય જ્ઞાતાધ્યયનના ઉપર લખ્યા મુજમ અ મતાન્યા છે. આ હું તને કહું છું. 'ત્તિનેમિ’ આ પદોની વ્યાખ્યા પ્રથમ અધ્યયનમાં કરવામાં આવી છે. ાસૂત્ર ૧૪ા જૈનાચાય –જૈનધમ દિવાકર પૂજ્યશ્રી—ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધર્મકથા સૂત્ર ની અનગાર ધર્મામૃત વર્ષિણી વ્યાખ્યા તું બીજું અધ્યયન સમાપ્ત । ૨ ।। તીસરે અઘ્યયન કા ઉપક્રમ તૃતીય અધ્યયન પ્રારંભ ખીજા અધ્યયનમાં વિષયકષાય વગેરેમાં આસકત થયેલા માણસના દોષો તેમજ અસકત થયેલા માણસના ચુણા ખતાવવામાં આવ્યા છે. આ રીતે બીજા અધ્યયનમાં મુખ્યરૂપે એજ વાત સમજાવવામાં આવી છે કે ચારિત્રની શુદ્ધિ ચાક્કસ કરવી જોઇએ. આ ત્રીજા અધ્યયનમાં જે માણસે શંકાશીલ અથવા શંકા રહિત છે, તે અનેના ગુણા કહેવામાં આંવ્યા છે. એથી સયમની શુદ્ધિ માટે કારણરૂપ જે સમ્યક્ત્વની શુદ્ધિ છે તે જ કવ્ય છે, આ વાત સમજાય છે. સૂત્રકાર અહી એજ વાત સમજાવે છે. તેએ સમજાવતાં આરંભ બાધક પહેલું સૂત્ર કહે છે--જ્ઞળ મતે ! રૂસ્થતિ । શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ ૨૫૩
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy