________________
થઈ રહ્યો છે, અથવા તો તે મુકિતમાર્ગથી ભ્રષ્ટ થઈ ચૂકયે છે એવી વ્યકિતને ફરી સન્માર્ગમાં વાળવા માટે ગુરુમહારાજની ફરજ છે કે તેને ઉપાલંભ આપે. જે પ્રમાણે પ્રભુએ મુનિરાજ મેઘકુમારને ઉપાલંભ આવે છે. (મિ) આ રીતે ઉપરકત તત્વ મેં જેવી રીતે તીર્થકર ભગવાન મહાવીરની પાસેથી સાંભળ્યું છે તેવી જ રીતે મેં તમને કહ્યું છે. મેં પિતાની બુદ્ધિથી કલ્પના કરીને કહ્યું નથી. કેમકે બુદ્ધિથી કલ્પિતકરીને કહેવાથી શ્રતજ્ઞાનની આશાતના હોય છે. બીજી વાત એ છે કે છદ્મસ્થ જીની દષ્ટિઓ અપૂર્ણ હોય છે. એટલા માટે પ્રભુ પ્રતિપાદિત અર્થ જ મેં તમને કહ્યો છે. આ અર્થ વિષે જે આ સંગ્રહગાથા ટાંકવામાં આવી છે તેને અભિપ્રાય આ પ્રમાણે છે કે-જે સુખની ઈચ્છા ધરાવે છે તેમની આ મુખ્ય રૂપે ફરજ હોય છે કે તેઆથી થતજ્ઞાનને અવિનય થાય નહિ આ વિષયમાં હંમેશાં સાવચેત રહે. પિતાના મનથી કલ્પીને આગમની કઈ વાત કહે નહિ. કેમકે છદ્મસ્થાવસ્થામાં પ્રષ્ટિ અપૂર્ણ રહે છે, એજ વિષય (ઉત્તમ) પદેથી સૂચવવામાં આવ્યો છે.
જનાચાર્ય જનધર્મ દિવાકર પૂજ્ય શ્રી. ઘાસીલાલ મહારાજા કૃત જ્ઞાતા ધર્મકથસૂત્રની અનગારધર્મામૃતવર્ષિણી ટીકાનું
ઉક્ષિપ્ત નામક પહેલું અધ્યયન સમાપ્ત. ૧ાા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૧૨